ચૂંટણીઓ

ઓક્ટોબર 25, 2025 3:03 પી એમ(PM)

views 57

ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી

ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટ્લે કે AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. પંચે રાજકીય પક્ષો, ઉમેદવારો અને પ્રચાર પ્રતિનિધિઓને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતી અથવા પ્રસારિત થતી કોઈપણ કૃત્રિમ રીતે જનરેટ કરેલી અથવા AI-પરિવર્તિત છ...

ઓક્ટોબર 24, 2025 3:03 પી એમ(PM)

views 70

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો-ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સમસ્તીપુરમાં જનસભા-મહાગઠબંધનની પણ રેલીઓ

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચારે વેગ પકડ્યો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના સ્ટાર પ્રચારકો તેમના ઉમેદવારોના સમર્થનમાં રાજ્યભરમાં રેલીઓ યોજી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમસ્તીપુરમાં ચૂંટણીસભા સંબોધી. શ્રી મોદીએ કહ્યું, બિહાર ફરી એકવાર NDA સ...

ઓક્ટોબર 23, 2025 7:53 પી એમ(PM)

views 53

ભાજપ-NDAના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદમાં પ્રધાનમંત્રીએ કહ્યું, દેશના વિકાસમાં બિહાર ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશ હાલ ઝડપી વિકાસ જોઈ રહ્યો છે અને બિહાર આ યાત્રામાં ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે. આજે સાંજે 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યૂઅલી સંવાદ કરતા શ્રી મોદીએ કહ્યું, કેન્દ્ર અને બિહાર બંનેમાં સ્થિર સ...

ઓક્ટોબર 23, 2025 2:10 પી એમ(PM)

views 56

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ ભાર મૂક્યો કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-NDAના વિજયને સુનિશ્ચિત કરવા માટે ભાજપ- NDAના કાર્યકરો અભૂતપૂર્વ ઊર્જા અને સમર્પણ સાથે મેદા...

ઓક્ટોબર 23, 2025 2:05 પી એમ(PM)

views 55

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ- તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બીજા તબક્કામાં 11 નવેમ્બરે 20 જિલ્લાના 122 મતવિસ્તારોમાં મતદાન થશે. દરમિયાન વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. જેડી(યુ) અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપના વર...

ઓક્ટોબર 22, 2025 8:12 પી એમ(PM)

views 50

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં, આવતીકાલે ૧૨૨ મતવિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં, આવતીકાલે ૧૨૨ મતવિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે. ૨૦ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૨ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૧ નવેમ્બરે મતદાન યોજાશે. દરમિયાન, કૈમુર જિલ્લાના મોહનિયા (અનામત) મતવિસ્તારમાં, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ઉમેદવાર શ્વેતા સુમનનું ન...

ઓક્ટોબર 22, 2025 2:27 પી એમ(PM)

views 124

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા, મતદારોને આકર્ષવા રાજકીય પક્ષોના અનેક વચનો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, શાસક અને વિપક્ષ બંને પક્ષો મતદારોને આકર્ષવા માટે અનેક વચનો આપી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ-RJD ના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે એક ચૂંટણી વચન આપતા કહ્યું કે જો મહાગઠબંધન સત્તામાં આવશે તો તમામ જીવિકા દીદી, આજીવિકા સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ અને કરાર આધારિત કર્મચારીઓન...

ઓક્ટોબર 21, 2025 7:57 પી એમ(PM)

views 59

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી આજે પૂર્ણ થઈ. ઉમેદવારો ગુરુવાર સુધીમાં તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે. 20 જિલ્લાના 122 મતવિસ્તારો માટે 2 હજાર 600થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા છે. પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરે જ્યારે બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બ...

ઓક્ટોબર 19, 2025 7:56 પી એમ(PM)

views 39

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૨૨ મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૨૨ મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે. દરમિયાન, આવતીકાલે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે, જેમાં ૧૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. ભારતીય જ...

ઓક્ટોબર 19, 2025 7:55 પી એમ(PM)

views 50

ચૂંટણી પંચે કેન્દ્રીય નિરીક્ષકોને બિહારમાં ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓનું નિરીક્ષણ કરવા નિર્દેશ કર્યો

ચૂંટણી પંચે કેન્દ્રીય નિરીક્ષકોને બિહારમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓનું નજીકથી નિરીક્ષણ કરવા જણાવ્યું છે જેથી પારદર્શક, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ થાય. આઠ વિધાનસભા મતવિસ્તારોમાં જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.