ચૂંટણીઓ

ઓક્ટોબર 30, 2025 7:55 પી એમ(PM) ઓક્ટોબર 30, 2025 7:55 પી એમ(PM)

views 39

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો છે. સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) અને મહાગઠબંધનના નેતાઓ પણ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિ...

ઓક્ટોબર 30, 2025 2:02 પી એમ(PM) ઓક્ટોબર 30, 2025 2:02 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભા સંબોધી

બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA અને મહાગઠબંધન બંનેના અગ્રણી પ્રચારક તથા વરિષ્ઠ નેતાઓ મતદારોને આકર્ષવા વિવિધ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સ...

ઓક્ટોબર 29, 2025 7:54 પી એમ(PM) ઓક્ટોબર 29, 2025 7:54 પી એમ(PM)

views 23

ચૂંટણી પંચે નાગરિકોના પ્રશ્નોનું સમાધાન કરવા રાષ્ટ્રીય મતદાર સહિત તમામ રાજ્ય-જિલ્લા સ્તરની હેલ્પલાઈન સક્રિય કરી

કેન્દ્રીય ચૂંટણી પંચે નાગરિકોના તમામ પ્રશ્નો અને ફરિયાદોનો ઉકેલ લાવવા માટે રાષ્ટ્રીય મતદાર હેલ્પલાઇન અને તમામ રાજ્ય અને જિલ્લા સ્તરની હેલ્પલાઇન સક્રિય કરી છે. રાષ્ટ્રીય સંપર્ક કેન્દ્ર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્રીય હેલ્પલાઇન તરીકે સેવા આપશે. તે દરરોજ સવારે 8:00 થી રાત્રે 8:00 વા...

ઓક્ટોબર 29, 2025 3:12 પી એમ(PM) ઓક્ટોબર 29, 2025 3:12 પી એમ(PM)

views 53

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી, રાજકીય પક્ષોનો પરસ્પર આરોપ પ્રત્યારોપનો દોર

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે. NDA અને મહાગઠબંધનના ઘટક પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલે બહાર પાડવામાં આવેલા મહાગઠબંધનના ઢંઢેરાની ટીકા કરતા, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ પટણામાં કહ્યું...

ઓક્ટોબર 27, 2025 7:53 પી એમ(PM) ઓક્ટોબર 27, 2025 7:53 પી એમ(PM)

views 40

ચૂંટણી પંચે આજે ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણાની જાહેરાત કરી

ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા-SIR હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું, આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, ત...

ઓક્ટોબર 26, 2025 7:43 પી એમ(PM) ઓક્ટોબર 26, 2025 7:43 પી એમ(PM)

views 14

બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવે આજે પટનામાં જણાવ્યું હતું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો પંચાયત રાજ પ્રતિનિધિઓને 50 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે. દરમિયાન, ભાજપના...

ઓક્ટોબર 26, 2025 1:23 પી એમ(PM) ઓક્ટોબર 26, 2025 1:23 પી એમ(PM)

views 22

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સાથે બીજા તબક્કા માટે પ્રચાર પણ વેગવાન બન્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સાથે બીજા તબક્કા માટે પ્રચાર પણ વેગવાન બન્યો છે. પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરે 121 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 મતવિસ્તારોમાં થશે. NDA અને મહાગઠબંધન બંનેના વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો આજે અનેક ચૂંટણી રેલીઓને સ...

ઓક્ટોબર 25, 2025 7:40 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 7:40 પી એમ(PM)

views 21

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ પ્રચારને તેજ બનાવ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ- NDA અને મહાગઠબંધન બંનેના સ્ટાર પ્રચારકોએ તેમના પ્રચારને તેજ બનાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખગરિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. તેઓ મુંગેર અને નાલંદા જિલ્લામાં પણ રેલીઓ કરવાના છે. આ દરમ...

ઓક્ટોબર 25, 2025 3:03 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 3:03 પી એમ(PM)

views 47

ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી

ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટ્લે કે AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. પંચે રાજકીય પક્ષો, ઉમેદવારો અને પ્રચાર પ્રતિનિધિઓને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતી અથવા પ્રસારિત થતી કોઈપણ કૃત્રિમ રીતે જનરેટ કરેલી અથવા AI-પરિવર્તિત છ...

ઓક્ટોબર 24, 2025 3:03 પી એમ(PM) ઓક્ટોબર 24, 2025 3:03 પી એમ(PM)

views 58

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો-ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સમસ્તીપુરમાં જનસભા-મહાગઠબંધનની પણ રેલીઓ

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચારે વેગ પકડ્યો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના સ્ટાર પ્રચારકો તેમના ઉમેદવારોના સમર્થનમાં રાજ્યભરમાં રેલીઓ યોજી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમસ્તીપુરમાં ચૂંટણીસભા સંબોધી. શ્રી મોદીએ કહ્યું, બિહાર ફરી એકવાર NDA સ...