ચૂંટણીઓ

સપ્ટેમ્બર 9, 2024 6:13 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 6:13 પી એમ(PM)

views 44

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ રોહતક સીટ પરથી બિજેન્દરહુડ્ડાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ઈન્દુ શર્મા ભિવાની સીટથી ચૂંટણી લડશે. પવન ફૌજીને ઉચાના કલાન સીટથી અને જયપાલ શર્માને ઘરૌંડા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

સપ્ટેમ્બર 6, 2024 2:43 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2024 2:43 પી એમ(PM)

views 64

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો પ્રચાર કરશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે બપોરે જમ્મુ પહોંચી રહ્યા છે.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે તેઓ બપોરે બાદ ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરશે. ભારતીય જનતા પાર્ટીએ તેના એક્સહેન્ડલ પર શાહના જમ્મુ કાર્યક્રમની વિગતો શેર કરી છે. આ દરમિયાન જમ્મુ...

ઓગસ્ટ 26, 2024 7:19 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 7:19 પી એમ(PM)

views 18

ભારતીય જનતા પક્ષે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાટે 16 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી

ભારતીય જનતા પક્ષે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. પક્ષે પંપોરથી સૈયદ શૌકત ગયૂરઅંદ્રાબી, શોપિયાંથી જાવેદ અહમદ કાદરી, રાજપોરાથી અર્શિદ ભટ્ટ, અનંતનાગથી એડ્વોકેટસૈયદ વજાહત, કિશ્તવાડથી શગુન પરિહાર, ડોડાથી ગજયસિંહ રાણા અને કોકરનાગથી રોશન હુસૈનગુજ્જરને ટિકિટ આપી છે. ...

ઓગસ્ટ 16, 2024 7:27 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 7:27 પી એમ(PM)

views 47

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે નવી દિલ્હીમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી

જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિનાની 18મી તારીખથી ત્રણ તબક્કામાં અને હરિયાણામાં 1લી ઓક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતગણતરી 4 ઓક્ટોબરે હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે નવી દિલ્હીમાં આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.  જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતામહિના...

ઓગસ્ટ 16, 2024 2:06 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 2:06 પી એમ(PM)

views 14

ચૂંટણી પંચ આજે કેટલાંક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે

ચૂંટણી પંચ આજે બપોરે રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે તેવી શક્યતા છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં જ ચૂંટણી પંચની ટીમે જ...

ઓગસ્ટ 12, 2024 3:31 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:31 પી એમ(PM)

views 25

આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ટીમ આજથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે

આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ટીમ આજથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે જશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ અને પંચના અધિકારીઓ રાજ્યમાં વિવિધ બેઠકો કરશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે ચૂંટણી પં...

ઓગસ્ટ 9, 2024 2:32 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:32 પી એમ(PM)

views 24

ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની બે દિવસીય સમીક્ષા શરૂ કરી

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં ટૂંક સમયમાં યોજનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના વડપણ હેઠળ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડૉ એસ. એસ સંધુ જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આજે તેઓ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે બેઠક કરશે. જે બાદ તેઓ અમલીકરણ એજન્સીઓ સાથે ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.