સપ્ટેમ્બર 24, 2024 7:47 પી એમ(PM)
30
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે.. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન માટે ત્રણ હજારપાંચસો બે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર ચારસો 46 ગ્રામ્ય વિસ્તારોમાં છે. આજે 13 હજારથી વધુ મતદાન કર્મચારીઓ ...