ચૂંટણીઓ

ઓક્ટોબર 15, 2024 2:47 પી એમ(PM) ઓક્ટોબર 15, 2024 2:47 પી એમ(PM)

views 8

ભારતીય ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે

ભારતીય ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. પંચ આ જાહેરાત કરવા માટે નવી દિલ્હીમાં બપોરે સાડા ત્રણ વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આવતા મહિનાની 26મી તારીખે પૂરો થવાનો છે. જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 5મી જાન્ય...

ઓક્ટોબર 9, 2024 9:43 એ એમ (AM) ઓક્ટોબર 9, 2024 9:43 એ એમ (AM)

views 3

ભાજપે સતત ત્રીજી વખત હરિયાણામાં સત્તા જાળવી રાખી છે

હરિયાણા અને જમ્મૂ કાશ્મીર ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે.ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ભારતીય જનતા પાર્ટી 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો પાર કરી ગઈ છે. ભાજપે સતત ત્રીજી વખત હરિયાણામાં સત્તા જાળવી રાખી છે.દરમિયાન, નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરમાં આગામી સરકાર બન...

ઓક્ટોબર 8, 2024 7:21 પી એમ(PM) ઓક્ટોબર 8, 2024 7:21 પી એમ(PM)

views 4

હરિયાણામાં ભાજપ અને જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી

હરિયાણા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે આજે મતગણતરી કરવામાં આવી હતી. ભારતીય ચૂંટણી પંચના આંકડા અનુસાર, હરિયાણામાં ભારતીય જનતા પક્ષને 90 માંથી 45 બેઠક પર જીત મળતાં પક્ષ સતત ત્રીજી વખત સરકાર બનાવવા તરફ જઇ રહ્યો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 90માંથી સૌથી વધુ 42 બેઠક જમ્...

ઓક્ટોબર 8, 2024 2:04 પી એમ(PM) ઓક્ટોબર 8, 2024 2:04 પી એમ(PM)

views 5

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની અને કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર-નેશનલ કોન્ફરન્સની સંયુક્ત સરકાર રચાવાની શક્યતા

જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે.અત્યાર સુધીનાં વલણો પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સંયુક્ત તથા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.જમ્મુ કાશ્મીરમાં ભૂતપુર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લા ...

ઓક્ટોબર 3, 2024 6:44 પી એમ(PM) ઓક્ટોબર 3, 2024 6:44 પી એમ(PM)

views 5

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેનાં પ્રચારનો આજે સાંજે અંત આવ્યો

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેનાં પ્રચારનો આજે સાંજે અંત આવ્યો છે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણામાં શનિવારે એક જ તબક્કામાં મતદાન થશે. આઠમી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણીની મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઑક્ટોબરે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક્ઝિટ પૉલ જાહેર કરવા પર પ્રત...

ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM)

views 5

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણા રાજ્યમાં આ શનિવારે 5મી ઑક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે આગામી આઠમી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણી માટે મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઑક્ટોબરે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક...

ઓક્ટોબર 2, 2024 10:13 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 10:13 એ એમ (AM)

views 6

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 40 વિધાનસભા બેઠકો માટે ત્રીજા અને અંતિમ તબક્કામાં 69.65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે વિધાનસભાની આ ચૂંટણી આવનારા વર્ષો સુધી પ્...

ઓક્ટોબર 1, 2024 7:23 પી એમ(PM) ઓક્ટોબર 1, 2024 7:23 પી એમ(PM)

views 5

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સરેરાશ 65.48 ટકા મતદાન નોંધાયું

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનુંમતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 65.48 ટકા મતદાન નોંધાયું છે. આકાશવાણી જમ્મૂના અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રીજા તબક્કામાં 40 બેઠકોના 5 હજાર 60 મતદાન કેન્દ્રો ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું.  જમ્મૂમ...

ઓક્ટોબર 1, 2024 7:05 પી એમ(PM) ઓક્ટોબર 1, 2024 7:05 પી એમ(PM)

views 5

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પલવાલમાં ચૂંટણી સંભાને સંબોધી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પલવાલમાં ચૂંટણી સંભાને સંબોધન કરતા, કૉંગ્રેસ સામે પરિવારવાદ આધારિત રાજકારણ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે કૉંગ્રેસ લોકોને ખોટા વાયદા કરી રહી છે, પરંતુ પ્રજા માટે કામ નથી કર્યું.તો સોનિપતના ગોહનામાં ચૂંટણીસભાને સંબોધતા ક...

ઓક્ટોબર 1, 2024 4:01 પી એમ(PM) ઓક્ટોબર 1, 2024 4:01 પી એમ(PM)

views 7

આ બુધવારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સંક્ષિપ્ત પક્ષ ઢંઢેરો જાહેર કરાશે :ઝારખંડ ભાજપના સહ-ચૂંટણી પ્રભારી હિમંતા બિસ્વા સરમા

આસામના મુખ્યમંત્રી અને ઝારખંડ ભાજપના સહ-ચૂંટણી પ્રભારી, હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આ બુધવારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સંક્ષિપ્ત પક્ષ ઢંઢેરો જાહેર કરાશે. રાંચીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી સરમાએ કહ્યું કે, સંપૂર્ણ ચૂંટણી ઢંઢેરો થોડા દિવસો બાદ પ્રસિદ્ધ કરાશે. તેમણે ઉમેર્યું કે, હેમંત સોરેન સર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.