ચૂંટણીઓ

નવેમ્બર 4, 2024 3:00 પી એમ(PM)

views 26

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ગઢવામાં ચૂંટણી સભાને સંબોધન કરતા ઝારખંડના લોકોને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અપીલ કરી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ગઢવામાં ચૂંટણી સભાને સંબોધન કરતા ઝારખંડના લોકોને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અપીલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે આગામી પચ્ચીસ વર્ષ દેશ માટે અને ઝારંખડ માટે મહત્વના છે. તેમણે ઉમર્યું કે આઝાદીના સો વર્ષ પૂર્ણ થશે એ સમયે ઝારખંડના 50 વર્ષ થ...

નવેમ્બર 4, 2024 2:58 પી એમ(PM)

views 12

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પરત લેવાનો આજે અંતિમ દિવસ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પરત લેવાનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 288 બેઠકો માટે ફોર્મ ચકાસણીને અંતે કુલ 7 હજાર 73 ઉમેદવારો ચૂંટણી લડવા માટે યોગ્ય ઠર્યા છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક તબક્કામાં મતદાન યોજાશે. રાજ્યમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે મુખ્ય મુકાબલો છે. શાસક ગંઠબંધ...

નવેમ્બર 4, 2024 2:57 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર વચ્ચે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર વચ્ચે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેના જણાવ્યા અનુસાર 8થી 14 નવેમ્બર દરમિયાન પ્રધાનમંત્રી રાજ્યમાં 11 જેટલી સભાઓને સંબોધન કરશે. જેમાં 8 નવેમ્બરના રોજ ધુલે અને નાસિકમાં, 9 નવેમ્બર અકોલ...

નવેમ્બર 1, 2024 7:17 પી એમ(PM)

views 11

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત લેવાનો આજે અંતિમ દિવસ રહ્યો, કુલ 685 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત લેવાનો આજે અંતિમ દિવસ હતો. આ તબક્કા માટે ઉમેદવારી પરત લેવાયા બાદ 634 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઝારખંડમાં 34 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરના રોજ,જ્યારે બીજા તબક્કામાં અન્ય 38 બેઠકો માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે. ઉમેદવારી પરત ખેંચ્...

ઓક્ટોબર 29, 2024 7:09 પી એમ(PM)

views 17

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે રાજકીય પક્ષોએ તેમનાં ઉમેદવારોની સુધારેલી યાદી પ્રસિધ્ધ કરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે રાજકીય પક્ષોએ તેમનાં ઉમેદવારોની સુધારેલી યાદી પ્રસિધ્ધ કરી હતી, અને ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રશેખર બાવનકુળેએ કામઠી અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોળેએ સકોલી ખાતેથી ઉમે...

ઓક્ટોબર 24, 2024 2:08 પી એમ(PM)

views 16

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે અને પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે અને પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનાં સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના, (ઉધ્ધવ ઠાકરે), એનસીપી (શરદચંદ્ર પવાર) વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે. દરેક પક્ષ 85 બેઠક પર લડશે. બાકીની બેઠકો માટે આજે મંત્...

ઓક્ટોબર 22, 2024 6:58 પી એમ(PM)

views 17

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા, મહારાષ્ટ્ર કેસરી અને હિંદ કેસરી કુસ્તીબાજ દીનાનાથ સિંહ અને ભાજપના નેતા રાજકુમાર બડોલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા, મહારાષ્ટ્ર કેસરી અને હિંદ કેસરી કુસ્તીબાજ દીનાનાથ સિંહ અને ભાજપના નેતા રાજકુમાર બડોલે અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.. તેમની સાથે હિંદ કેસરી કુસ્તીબાજ અમોલ બરાટે અને અક્ષય હિરગુડે તેમજ મહારાષ્ટ્ર કેસરી કુસ્તીબાજ અક્ષય ગરુડ એન...

ઓક્ટોબર 22, 2024 3:11 પી એમ(PM)

views 56

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું

ઝારખંડમાં થનારી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. આ તબક્કામાં 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે. ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 29 ઑક્ટોબર છે. ઉમેદવાર સવારે 11 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. 1 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. ...

ઓક્ટોબર 22, 2024 3:10 પી એમ(PM)

views 14

કેરળમાં, વાયનાડ લોકસભા મતવિસ્તારમાં અને ચેલાક્કારા અને પલક્કડના બે વિધાનસભા મતવિસ્તારોમાં 13 તારીખે થનાર પેટા ચૂંટણી અંગે પ્રચાર પૂરજોશમાં..

કેરળમાં, વાયનાડ લોકસભા મતવિસ્તારમાં અને ચેલાક્કારા અને પલક્કડના બે વિધાનસભા મતવિસ્તારોમાં 13 તારીખે થનાર પેટા ચૂંટણી અંગે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વાયનાડથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી આવતીકાલે આ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. એ પહેલા તેઓ એક રોડ શો કરશે જેમાં વિપક્ષના નેત...

ઓક્ટોબર 19, 2024 7:35 પી એમ(PM)

views 12

વરિષ્ઠ IPS અધિકારી અજય સિંહ ઝારખંડના નવા પોલીસ વડા બનશે

વરિષ્ઠ IPS અધિકારી અજય સિંહ ઝારખંડના નવા પોલીસ વડા બનશે.ચૂંટણી પંચે ઝારખંડ સરકારને રાજ્યના કાર્યકારી  પોલીસ મહાનિદેશક  અનુરાગ ગુપ્તાને તાત્કાલિક પદ પરથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. પંચે રાજ્ય સરકારને ગુપ્તાનો ચાર્જ, ડિરેક્ટર જનરલના સ્તરના સૌથી વરિષ્ઠ પોલીસ અધિકારીને સોંપવા જણાવ્યું છે.  આ સાથે રાજ્યમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.