ચૂંટણીઓ

નવેમ્બર 16, 2024 2:52 પી એમ(PM) નવેમ્બર 16, 2024 2:52 પી એમ(PM)

views 3

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચુંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચુંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષના કાર્યકરો સાથે વા...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભ...

નવેમ્બર 14, 2024 11:23 એ એમ (AM) નવેમ્બર 14, 2024 11:23 એ એમ (AM)

views 5

બનાસકાંઠાનાની વાવ વિધાનસભા બેઠક પર ગઈકાલે યોજાયેલી પેટા-ચૂંટણીમાં સરેરાશ 70.54 ટકા મતદાન નોંધાયું

બનાસકાંઠાનાની વાવ વિધાનસભા બેઠક પર ગઈકાલે યોજાયેલી પેટા-ચૂંટણીમાં સરેરાશ 70.54 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, વાવ બેઠક માટે કુલ 3 લાખ 10 હજાર 775 મતદાર નોંધાયા હતા. ગઈકાલે એક લાખ 20 હજાર 601 પુરૂષ મતદાર અને 98 હજાર 633 મહિલા મતદાર સહિત કુલ 2 લાખ 19 હજાર 23...

નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM) નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM)

views 16

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66 ટકાથી વધુ મતદાન નોંધાયું – બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો વેગીલો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઇકાલે 66 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ 20 નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે. NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના નેતાઓ મતદારોને રીઝવવા વિવિધ મતવિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે....

નવેમ્બર 13, 2024 10:37 એ એમ (AM) નવેમ્બર 13, 2024 10:37 એ એમ (AM)

views 4

કેરળની વાયનાડ સંસદીય બેઠક સહિત 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે.

કેરળની વાયનાડ સંસદીય બેઠક સહિત 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. તેમાં રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ અને મધ્યપ્રદેશ અને સિક્કિમની બે-બે બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળ, છત્તીસગઢ, ગુજરાત અને મેઘાલયમાં એક-એક બેઠક ...

નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM) નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM)

views 72

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ થયું છે.31 બેઠકોના 950 સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે સંવેદનશીલ બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ ...

નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM) નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM)

views 4

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણીમાં 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન માટે ૩૨...

નવેમ્બર 12, 2024 7:17 પી એમ(PM) નવેમ્બર 12, 2024 7:17 પી એમ(PM)

views 2

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવતીકાલે – કુલ દસ ઉમેદવારો મેદાનમાં

આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાશે. વાવ વિધાનસભાના 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધી સવજી ચૌધરી જણાવે છે કે, આ ચૂંટણીમાં માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના 2 ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના ઉમેદવાર ઉપર...

નવેમ્બર 12, 2024 7:05 પી એમ(PM) નવેમ્બર 12, 2024 7:05 પી એમ(PM)

views 1

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વિપક્ષ સામે પ્રહાર કર્યા

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વિપક્ષ સામે પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે કૉંગ્રેસ અનામત નીતિને નબળી પાડવાનો તેમજ દલિતો-આદિવાસીઓ અને ઓબીસી સમુદાય વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. શ્રી મોદીએ સંબોધન કરતા મહાયુતી સરકા...

નવેમ્બર 12, 2024 7:39 પી એમ(PM) નવેમ્બર 12, 2024 7:39 પી એમ(PM)

views 45

આવતીકાલે ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકો સહિત 10 રાજયોની 31વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે થશે મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાની 43 અને 10 રાજ્યોની 31 વિધાસભા બેઠકોની પેટાચૂંટણી આવતીકાલે યોજાશે. આવતી કાલે કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકોની ચૂંટણી માટે તમામ સલામતી વ્યવસ્થા પૂર્ણ થઈ ગઇ છે. મતદાન સવારે સાત વાગે શરૂ થશે અને સાંજે ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.