ચૂંટણીઓ

નવેમ્બર 23, 2024 8:14 પી એમ(PM) નવેમ્બર 23, 2024 8:14 પી એમ(PM)

views 2

ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે

ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે. મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો પૈકી ભાજપે અત્યાર સુધીમાં થયેલી મતગણતરી મુજબ 33 બેઠકો જીતી લીધી છે અને 99 બેઠકો ઉપર સરસાઈ મેળવી છે...

નવેમ્બર 23, 2024 7:41 પી એમ(PM) નવેમ્બર 23, 2024 7:41 પી એમ(PM)

views 5

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વિકાસની જીત ગણાવી તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નજીવા મતોથી હારનો રંજ હોવાનું જણાવ્યું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મહારાષ્ટ્રમાં અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતાં સૌ કાર્યકર્તા અને મતદારોનો આભાર માન્યો છે.(બાઇટ- સી.આર. પાટીલ) કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વાવ બેઠકની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, દરેક રાઉન્ડમાં ...

નવેમ્બર 23, 2024 7:36 પી એમ(PM) નવેમ્બર 23, 2024 7:36 પી એમ(PM)

views 15

વાવ વિઘાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો

વાવ વિઘાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો છે.સ્વરૂપજી ઠાકોરને 92 હજાર 176 અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89 હજાર 734 અને ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલે 27 હજાર 195 મત મળ્યા હતા.13મી નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના પરિણામ પર મંડાયેલી...

નવેમ્બર 23, 2024 3:12 પી એમ(PM) નવેમ્બર 23, 2024 3:12 પી એમ(PM)

views 3

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે.જેમાં ૩૫૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે.રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વીમીંગ સ્પર્ધામાં ૧૪, ૧૭ અને ૧૯...

નવેમ્બર 23, 2024 1:57 પી એમ(PM) નવેમ્બર 23, 2024 1:57 પી એમ(PM)

views 4

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરજોશમાં – મહારાષ્ટ્રમાં ભાજપ, તો ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા આગળ

ઝારખંડમાં વિધાનસભાની તમામ 81 બેઠક માટે આજે મતગણતરી ચાલી રહી છે.હાલમાં મળતા વલણ અનુસાર, ઇન્ડી ગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોરચા 31, કૉંગ્રેસ 14, આર.જે.ડી. 4 અને સી.પી.આઈ.એમ - માલે લેનિન 2 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. એન.ડી.એ.માં ભાજપ 26, આજસુ, L.J.P. રામવિલાસ અને જનતા દળ યુનાઈટેડ એક-એક બેઠક પર આગળ ચાલી રહ્...

નવેમ્બર 22, 2024 7:14 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:14 પી એમ(PM)

views 8

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે

બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટા-ચૂંટણી માટે આવતીકાલે સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ કરાશે. પાલનપુર તાલુકાના જગાણામાં આવેલી સરકારી ઇજનેરી મહાવિદ્યાલયના મતગણતરી કેન્દ્રમાં આવતીકાલે 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી કરાશે. આ ચૂંટણી પ્રક્રિયામાં 159થી વધુ અધિકારી અને ...

નવેમ્બર 22, 2024 7:12 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:12 પી એમ(PM)

views 6

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે. આ બંને રાજ્યોની સાથે, 15 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો અને બે સંસદીય મતવિસ્તારની પેટાચૂંટણી માટે મતોની ગણતરી પણ હાથ ધરવામાં આવશે. ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો, રાજસ્થાનની સાત બેઠકો, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ બેઠકો, બિહાર અને...

નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM) નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM)

views 25

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે. સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ઝારખંડમાં 12 જિલ્લાની 38 બેઠકોના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે..કેટલાક સંવેદનશીલ મતદાન મથકો પર, મતદાન માત્ર 4 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં પાંચસો ૨૮ ઉમેદવારો મેદાનમાં છે...

નવેમ્બર 19, 2024 9:20 એ એમ (AM) નવેમ્બર 19, 2024 9:20 એ એમ (AM)

views 5

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ 288 બેઠકો માટે મતદાન થશે. સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન રાજ્યમાં સત્તા જાળવી રાખવા માંગે છે, જ્યારે મહા વિકાસ અઘાડી (MVA) પુનરાગમન કરવાનાં પ્રયત્ન કરે છ...

નવેમ્બર 16, 2024 7:08 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:08 પી એમ(PM)

views 2

ઝારખંડ વિધાનસભાની આગામી 20મી નવેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો

ઝારખંડ વિધાનસભાની આગામી 20મી નવેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ઝારખંડની હેમંત સોરેન સરકાર આદિજાતિ સમુદાયના વિકાસ માટે પૂરતું ભંડોળ નહીં ફાળવતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેઓ આજે દુમકા, દેવઘર અને ગીરીધમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઝારખંડ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.