જાન્યુઆરી 29, 2025 10:25 એ એમ (AM) જાન્યુઆરી 29, 2025 10:25 એ એમ (AM)
6
પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે
પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. બંને પાલિકા માટે યોગ્ય ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. બે દિવસમાં 97 ફોર્મ ઉપડ્યા છે. રાણાવાવ પાલિકા માટે સમાજવાદી પાર્ટીના 26 ઉમેદવાર, અપક્ષ 10 ઉમેદવાર, કોંગ્રેસના 4 ઉમેદવાર અને ભાજપના 1 ઉમેદવાર એમ 41 ઉમેદ...