ડીડી ન્યૂઝ

માર્ચ 8, 2025 1:58 પી એમ(PM) માર્ચ 8, 2025 1:58 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, “સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે વિકસિત ભારતનું નિર્માણ થઈ શકશે.”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ‘નારીશક્તિથી વિકસિત ભારત’ વિષય પર યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સુશ્રી મુર્મૂએ તમામ મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, “સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે...

માર્ચ 7, 2025 2:41 પી એમ(PM) માર્ચ 7, 2025 2:41 પી એમ(PM)

views 6

હોળી ધુળેટીના તહેવારને ધ્યાને રાખી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવમાં આવશે

હોળી ધુળેટીના તહેવારને ધ્યાને રાખી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવમાં આવશે. જેને લઈને જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દર્શનાર્થીઓ માટે માર્ગ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વીજ પુરવઠો સત...

માર્ચ 7, 2025 2:39 પી એમ(PM) માર્ચ 7, 2025 2:39 પી એમ(PM)

views 4

રાજ્યની પોલીસ કોઈપણ ગુનેગારને કે તેની સંપર્કમાં રહી મદદ કરનારને છોડશે નહીં, જણાવતાં ગૃહરાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

ગૃહરાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, રાજ્યની પોલીસ કોઈપણ ગુનેગારને કે તેની સંપર્કમાં રહી મદદ કરનારને છોડશે નહીં. વિધાનસભામાં એક પ્રશ્નનાં જવાબમાં શ્રી વિશ્વકર્માએ વઘુમાં જણાવ્યું હતું કે, સ્ટેટ મોનીટરિંગ સેલે વર્ષ 2023થી અત્યાર સુધીમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ કુલ 978 જુગારના 230 તેમજ ખનિજ ચ...

માર્ચ 7, 2025 2:36 પી એમ(PM) માર્ચ 7, 2025 2:36 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે બનાસડેરીનાં સિમેન સેન્ટરનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્ર્ન પટેલે આજે બનાસડેરીનાં સિમેન સેન્ટરનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વરર્ચુંઅલી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસીત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે. આજે ડીસાનાં દામા ખાતે સિમેન સેન્ટર કાર્યરત થતાં પશુપાલકોને ફાયદો થશે....

માર્ચ 7, 2025 2:31 પી એમ(PM) માર્ચ 7, 2025 2:31 પી એમ(PM)

views 23

આવતીકાલે આંતરરાષ્રીજુય મહિલા દિવસ નિમિત્તે રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન

આવતીકાલે આંતરરાષ્રીયુય મહિલા દિવસ નિમિત્તે રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ આકાશવાણી કેન્ર્કમાં મહિલા દિન નિમિત્તે આજે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ શહેરમાં આવતીકાલે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે સીટી બસ અને બીઆરટીએસમાં ગમે તેટલી વખત વિનામૂલ્યે મુસાફરી કરી શકાશ...

માર્ચ 7, 2025 2:28 પી એમ(PM) માર્ચ 7, 2025 2:28 પી એમ(PM)

views 6

ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી

ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ તેઓએ રાજકીય બાબતો, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે અને જિલ્લા-શહેરોના પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી. રાહુલ ગાંધી સવારે સાડા નવ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હ...

માર્ચ 7, 2025 2:18 પી એમ(PM) માર્ચ 7, 2025 2:18 પી એમ(PM)

views 7

કેન્દ્રીય મહેસૂલી રમત અને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમદાવાદની આવકવેરા કચેરી ખાતે કલાકુંભનું આયોજન

કેન્દ્રીય મહેસૂલી રમત અને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમદાવાદની આવકવેરા કચેરી ખાતે કલાકુંભનું આયોજન કરાયું. જેમાં સંગીત, નૃત્ય, નાટકની વિવિધ શ્રેણીઓમાં વ્યક્તિગત અને જૂથ સ્પર્ધાઓનું આયોજન કરાયું

માર્ચ 6, 2025 2:42 પી એમ(PM) માર્ચ 6, 2025 2:42 પી એમ(PM)

views 9

ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું લોકાર્પણ

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ શ્રી પટેલે બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે રાજ્યના પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે ...

માર્ચ 6, 2025 2:40 પી એમ(PM) માર્ચ 6, 2025 2:40 પી એમ(PM)

views 7

અમદાવાદ એરપોર્ટ ખાતે પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરાઈ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે તેની પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરીને મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવતર પહેલ થકી મુસાફરો UPI, ડિજિટલ વોલેટ્સ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ્સ અથવા ફાસ્ટેગ-આધારિત ઓટોમેટિક ડિડક્શન દ્વારા પાર્કિંગ ચાર્જ સરળતાથી ચૂ...

માર્ચ 6, 2025 2:36 પી એમ(PM) માર્ચ 6, 2025 2:36 પી એમ(PM)

views 5

નવસારીમાં વાંસી-બોરસી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન, 8 માર્ચ, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે શ્રી મોદીની અધ્યક્ષતામાં નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીનાં હસ્તે રાજ્યની 25 હજારથી વધુ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.