ડીડી ન્યૂઝ

માર્ચ 29, 2025 9:04 એ એમ (AM) માર્ચ 29, 2025 9:04 એ એમ (AM)

views 5

કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુ ફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા અને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ઇલેક્...

માર્ચ 23, 2025 1:42 પી એમ(PM) માર્ચ 23, 2025 1:42 પી એમ(PM)

views 10

ભાગલપુરથી બિહારના દાનાપુર સુધી દોડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં 27 વર્ષ પછી LHB કોચ લગાવવામાં આવ્યા

ભાગલપુરથી બિહારના દાનાપુર સુધી દોડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં 27 વર્ષ પછી LHB કોચ લગાવવામાં આવ્યા.આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. પહેલા આ ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી, પરંતુ તેને અપગ્રેડ કરવામાં આવી છે.

માર્ચ 17, 2025 9:37 એ એમ (AM) માર્ચ 17, 2025 9:37 એ એમ (AM)

views 8

ભારતીય લોકો સદભાવમાં વિશ્વાસ કરે છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત તટસ્થ નથી, પરંતુ શાંતિ માટે મજબૂતીથી પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, ભારત શાંતિ અંગે જે પણ બોલે છે, વિશ્વ તેને સાંભળે છે. કારણ કે, ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીજીની ધરતી છે. શ્રી મોદીએ A.I. સંશોધક અને પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમૅન સાથેની વાતચીતમાં ક...

માર્ચ 15, 2025 7:47 પી એમ(PM) માર્ચ 15, 2025 7:47 પી એમ(PM)

views 7

નવસારી જિલ્લા ખાતે રાજ્યમાં સમાન સિવિલ કોડ અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો અને અભિપ્રાયો જાણવા માટે આજે બેઠક યોજાઈ

નવસારી જિલ્લા ખાતે રાજ્યમાં સમાન સિવિલ કોડ અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો અને અભિપ્રાયો જાણવા માટે આજે બેઠક યોજાઈ. જેમાં ઉપસ્થિત સભ્યોએ નવસારી જિલ્લાના વિવિધ નિષ્ણાંતો પાસેથી  સમાજમાં ચાલી રહેલા લગ્ન, છુટાછેડા, ભરણપોષણ અને લિવ ઇન રિલેશનશિપની નોંધણી બાબતે મંતવ્યો મેળવ્યા હતા. આગામી 24 માર્ચના રોજ અથ...

માર્ચ 15, 2025 7:04 પી એમ(PM) માર્ચ 15, 2025 7:04 પી એમ(PM)

views 6

ટેનિસ: મિરા એન્ડ્રીવાએ ઇગા સ્વિયાટેકને હરાવીને ઇન્ડિયન વેલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો

રશિયાની 17 વર્ષીય ટેનિસ ખેલાડી મીરા આંદ્રિવાએ ગત વર્ષની વિજેતાઇગા સ્વાઇતેકને પરાજય આપીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી સેમીફાઇનલમાં મીરાએ સ્વાઇતેકને 2-1 સેટથી પરાજય આપીને મોટો ઉલટફેર સર્જ્યો છે. આવતીકાલે રમાનારી સ્પર્ધાની ફાઇનલમાં મીરા આંદ્રિવા અને ટોચનો ક્રમાંક...

માર્ચ 14, 2025 7:44 પી એમ(PM) માર્ચ 14, 2025 7:44 પી એમ(PM)

views 9

ભારતે દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું

ભારતે દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં 45 સુવર્ણ, 40 રજત અને 49 કાંસ્ય સહિત કુલ 134 મેડલ જીતીને મેડલ સૂચિમાં ટોચનું સ્થાન મેળવ્યું. ભારતે પુરુષોના શોટ પુટમાં બધા મેડલ જીત્યા. ભારતના સાગરે ૧૧.૪૭ મીટરના અંતરે શોટ પુટ ફેંકીને સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્...

માર્ચ 14, 2025 9:46 એ એમ (AM) માર્ચ 14, 2025 9:46 એ એમ (AM)

views 10

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનુ વિશેષ મહત્વ છે. આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. એક અંદાજ મુજબ આજે દિવસભર અંદાજે 5 લાખથી વધુ ભાવિકો ઉમટશે, અને રાજાધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવશે. ગુજરાતના ખુણે-ખુણેથી ડાકોર ખાતે ભક્તો ચાલીને પગપાળા આવે છે અને ઠાકોરજીના દર્શન કરે છે. મંદિરમાં ભજન ...

માર્ચ 13, 2025 11:38 એ એમ (AM) માર્ચ 13, 2025 11:38 એ એમ (AM)

views 12

અમદાવાદ એરપોર્ટ્સ પર 6.8 મિલિયનથી વધુ મુસાફરોએ ડિજીયાત્રાનો ઉપયોગ કર્યો

મેંગલુરુ અને તિરુવનંતપુરમ ડિજીયાત્રા ઓફર કરનારા નવીનતમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ : અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ની ડિજીયાત્રા પહેલમાં મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઓનબોર્ડ કરવાની જાહેરાત કરી છે. હવે AAHLના તમામ ...

માર્ચ 11, 2025 6:24 પી એમ(PM) માર્ચ 11, 2025 6:24 પી એમ(PM)

views 7

રાજ્યની સરકારી અને અનુદાનિક મહાવિદ્યાલયોમાં વિવિધ સંવર્ગની ભરતી વાર્ષિક સમયપત્રક મુજબ કરાશે

રાજ્યની સરકારી અને અનુદાનિક મહાવિદ્યાલયોમાં વિવિધ સંવર્ગની ભરતી વાર્ષિક સમયપત્રક મુજબ કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં છોટાઉદેપુર જિલ્લામાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની સરકારી અને અનુદાનિત મહાવિદ્યાલયોમાં મંજૂર મહેકમના પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ માહિતી આપી હતી.શ્રી પ...

માર્ચ 10, 2025 7:33 પી એમ(PM) માર્ચ 10, 2025 7:33 પી એમ(PM)

views 6

વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 4 હજાર 804 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે

વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 4 હજાર 804 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં દિયોદર-લાખાણી પાઇપલાઇન યોજના અંતર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.