ડીડી ન્યૂઝ

ઓગસ્ટ 22, 2024 2:08 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 2:08 પી એમ(PM)

views 5

ઝારખંડ પોલીસના આંતકવાદ નિરોધી દળ– ATSએ સાત આતંકવાદીની ધરપકડ કરી છે

ઝારખંડ પોલીસના આંતકવાદ નિરોધી દળ– ATSએ સાત આતંકવાદીની ધરપકડ કરી છે. ATSએ આતંકવાદીઓ પાસેથી એકે—47 સહિત અનેક હથિયાર કબજે કર્યા હોવાના અહેવાલ છે. ATSએ હજારીબાગ, લોહરદગા સહિત અન્ય જિલ્લામાં એક ડઝનથી પણ વધુ સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરમિયાન ATSએ આતંકી સંગઠન અલકાયદા ઇન્ડિયન સબ કૉન્ટિનન્ટ – AQIS સાથે સંકળા...

ઓગસ્ટ 19, 2024 7:36 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 7:36 પી એમ(PM)

views 5

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ઘણા સમયથી ફસાયા છે.

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ઘણા સમયથી ફસાયા છે. યાંત્રિક ખામીને કારણે તેમનું અવકાશ યાન પૃથ્વી ઉપર પરત આવી શક્યું નથી. જેને કારણે રાજ્ય સહિત દેશમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.. મહેસાણાના ઝુલાસણ ગામના તેઓ વતની છે ત્યારે ઝુલાસણ ખાતે નિલકંઠેશ્વર મંદિરમાં ગ્રામજનો દ્વારા એક...

ઓગસ્ટ 19, 2024 7:35 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 7:35 પી એમ(PM)

views 5

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરાઇ રહી છે

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરાઇ રહી છે. તસવીરની કળાએ, માનવ જીવનને બહુઆયામી,રંગ,ભાવ,ઉર્મિઓ સભર બનાવ્યું છે. એક ચોટદાર તસવીર હજાર શબ્દના લખાણ બરાબર પુરવાર થાય છે. વડોદરામાં આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નલિસ્ટસ દ્વારા ત્રણ દિવસના 11મા વાર્ષિક ફોટો પ્રદર્શન ક્લિકનું આયોજન કરવામાં આવ્યું છે. ગોસ...

ઓગસ્ટ 19, 2024 7:31 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 7:31 પી એમ(PM)

views 7

કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે અમદાવાદમાં બી. જે. મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણની અને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી

કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે અમદાવાદમાં બી. જે. મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણની અને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી.. છેલ્લા ચાર દિવસથી વિરોધના પગલે ડોક્ટર્સને સુરક્ષા પૂરી પાડવાની માંગને લઈને બી.જે. મેડિકલ કોલેજમાં પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જ્યાં શી ટી...

ઓગસ્ટ 19, 2024 3:24 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 3:24 પી એમ(PM)

views 9

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીનો ઉકાઇ ડેમ 80 ટકા કરતાં વધુ ભરાયો છે

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીનો ઉકાઇ ડેમ 80 ટકા કરતાં વધુ ભરાયો છે. ડેમના ઉપરવાસમાંથી 17 હજાર ક્યુસેકથી વધુ પાણી આવી રહ્યું છે,જેને પગલે ડેમની સપાટી 334.80 ફૂટ પર પહોંચી છે.. આજે પાણીનો આવરો 17 હજાર 286 ક્યુસેક છે. તેટલું જ પાણી ડેમના હાઇડ્રો પાવર અને નહેર વાટે છોડાઈ ડેમના રુલ લેવલ જાળવવામાં આવ...

ઓગસ્ટ 19, 2024 3:23 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 3:23 પી એમ(PM)

views 4

આજે શ્રાવણનો ત્રીજો સોમવાર અને શ્રાવણી પૂર્ણિમાના તહેવારનો સુભગ સમન્વય થતાં સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર ઉમટી રહ્યો છે

આજે શ્રાવણનો ત્રીજો સોમવાર અને શ્રાવણી પૂર્ણિમાના તહેવારનો સુભગ સમન્વય થતાં સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર ઉમટી રહ્યો છે. આજે વહેલી સવારે ચાર વાગે ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાલખીયાત્ર...

ઓગસ્ટ 19, 2024 3:16 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 3:16 પી એમ(PM)

views 6

આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો

આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.સવારથી જ વિવિધ બ્રાહ્મણ સંગઠનો દ્વારા નદી કિનારા અને મંદિરોમાં નવુ યજ્ઞોપવિત ધારણ કરાયું હતું. ગાયત્રી મંત્ર અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે પરંપરાગત રીતે આ કાર્યક્રમ યોજાયા હતા. આ...

ઓગસ્ટ 19, 2024 3:13 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 3:13 પી એમ(PM)

views 4

તાપીમાં પોલીસ વિભાગે રક્ષાબંધન નિમિત્તે હેલ્મેટ જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો

તાપીમાં પોલીસ વિભાગે રક્ષાબંધન નિમિત્તે હેલ્મેટ જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો.. ઉકાઈ પોલીસ મથકના પીઆઈ સહિત મહિલા પોલીસ સ્ટાફ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓને અટકાવી રાખડી બાંધી આદરપૂર્વક હેલ્મેટ પહેરી વાહન ચલાવવા માટે સમજાવાયા હતા.. જ્યારે દીવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ...

ઓગસ્ટ 19, 2024 2:10 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 2:10 પી એમ(PM)

views 7

કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇ આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ભૂતપુર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ કરી રહી છે

કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇ આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ભૂતપુર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ કરી રહી છે. શ્રી ઘોષની પૂછપરછનો આ ચોથો દિવસ છે. બીજી બાજુ, વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે, આ ઘટના અંગે સામાજિક માધ્યમની પોસ્ટ અંગે રાજ્ય પોલિસ અને સાઇબર ક્રાઇમ વિભાગ દ્વારા નોટિસ...

ઓગસ્ટ 19, 2024 2:09 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 2:09 પી એમ(PM)

views 8

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા સાથે દિલ્હીમાં દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા સાથે દિલ્હીમાં દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે. નેપાળના વિદેશમંત્રી ભારતના પાંચ દિવસના પ્રવાસે, છે. વિદેશ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે ભારતની પાડોશી પ્રથમ નીતિમાં નેપાળ પ્રાથમિક ભાગીદાર છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.