સપ્ટેમ્બર 18, 2024 7:46 પી એમ(PM) સપ્ટેમ્બર 18, 2024 7:46 પી એમ(PM)
5
નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત અત્યાર સુધી કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે
નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત અત્યાર સુધી કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એફઆઇઆર 1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાન નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઇ, 2024થી ત્રણ નવા કાયદા- ભારતીય ન્યાયસંહિતા, ભારતીય નાગરિકસુરક્ષા સંહિતા અને ભારત...