ડીડી ન્યૂઝ

નવેમ્બર 7, 2024 7:43 પી એમ(PM) નવેમ્બર 7, 2024 7:43 પી એમ(PM)

views 3

રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરીએ રવિ પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે

રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરીએ રવિ પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. દિવાળી પછી શરૂ થતી રવિ મોસમમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કર્યું છે. જ્યારે કેટલાક ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે. જોકે, રાજ્યમાં હાલમાં દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાથી ખેડૂતોએ વાવેતર સમય...

નવેમ્બર 7, 2024 7:32 પી એમ(PM) નવેમ્બર 7, 2024 7:32 પી એમ(PM)

views 6

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે સરકારી નોકરીઓમાં નિમણૂક માટેના ભરતીના નિયમો અધવચ્ચે બદલી શકાશે નહીં

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે સરકારી નોકરીઓમાં નિમણૂક માટેના ભરતીના નિયમો અધવચ્ચે બદલી શકાશે નહીં.મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે એક વખત ભરતી પ્રક્રિયા શરૂ થાયતે પહેલાં નક્કી કરવામાં આવે તો તેને અધવચ્ચે બદલી શકાય નહીં. બેન્ચે એમ પણ કહ્...

નવેમ્બર 7, 2024 7:23 પી એમ(PM) નવેમ્બર 7, 2024 7:23 પી એમ(PM)

views 3

ઝારખંડમાં, NDA અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે એવા વિસ્તારોમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી

ઝારખંડમાં, NDA અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે એવા વિસ્તારોમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. હજારીબાગ ખાતે ચૂંટણી રેલીને સંબોધિતકરતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ દાવો કર્યો કે રાજ્યમાંહેમંત સોરેનની આગેવાની હેઠળની સરકારના શાસનથી ઝારખંડના લોકો નાખુશ છે...

નવેમ્બર 7, 2024 7:19 પી એમ(PM) નવેમ્બર 7, 2024 7:19 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રાલયે આજે કહ્યું કે ભારત અને અમેરિકાની ભાગીદારી બહુપક્ષીય અને વિશેષ છે

વિદેશ મંત્રાલયે આજે કહ્યું કે ભારત અને અમેરિકાની ભાગીદારી બહુપક્ષીય અને વિશેષ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયશવાલે આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં  જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે ભારત-યુએસ વ્યાપક...

નવેમ્બર 7, 2024 2:18 પી એમ(PM) નવેમ્બર 7, 2024 2:18 પી એમ(PM)

views 6

ક્યૂબાના દરિયાકાંઠે શક્તિશાળી વાવાઝોડું રાફેલ ત્રાટક્યું છે

ક્યૂબાના દરિયાકાંઠે શક્તિશાળી વાવાઝોડું રાફેલ ત્રાટક્યું છે. જેને પગલે દેશના અનેક ભાગોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. હવામાન નિષ્ણાતોએ અનુસાર વાવાઝોડાને કારણે પશ્ચિમ ભાગોમાં વિનાશક પૂરની ચેતવણી આપી છે. ક્યૂબા પહોંચતા પહેલા વાવાઝોડા રાફેલને કારણે કેમેન અને જમૈકામાં ભારે વરસાદ અને અંધારપટની સ્થિતિ સર્...

નવેમ્બર 2, 2024 6:24 પી એમ(PM) નવેમ્બર 2, 2024 6:24 પી એમ(PM)

views 4

નવા વર્ષે મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે

નવા વર્ષે મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. નવા વર્ષે ભકતો ભગવાનના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત સાથે આવનારું વર્ષ દરેક માટે સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.રાજ્યના પ્રસિદ્ધ મંદિરો અંબાજી, દ્વારકા, પાવગઢ, ડાકોર, સોમનાથ, સાળંગપુર હનુમાન, ચોટીલા, શામળાજી,બહુચરાજી મંદિરોમાં નવા...

નવેમ્બર 2, 2024 2:15 પી એમ(PM) નવેમ્બર 2, 2024 2:15 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની છ દિવસની મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની છ દિવસની મુલાકાતે જશે. તેઓ ઓસ્ટ્રેલિયામાં ભારતના 4થા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે અને કેનબેરામાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગ સાથે  વિદેશ મંત્રીઓના 15મા ફ્રેમવર્ક સંવાદની સહ અધ્યક્ષતા કરશે. તેઓ ઓસ્ટ્રેલિયન સંસદ ભવનમાં આયોજિત થ...

ઓક્ટોબર 18, 2024 4:06 પી એમ(PM) ઓક્ટોબર 18, 2024 4:06 પી એમ(PM)

views 6

એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહેલી મુંબઇ પોલિસે મુખ્ય શુટર શિવકુમાર ગૌતમ સહિતનાં ત્રણ આરોપીઓને દેશ છોડીને ભાગી જતા રોકવા માટે લુક-આઉટ સર્ક્યુલર- LOC જારી કર્યો છે.

એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહેલી મુંબઇ પોલિસે મુખ્ય શુટર શિવકુમાર ગૌતમ સહિતનાં ત્રણ આરોપીઓને દેશ છોડીને ભાગી જતા રોકવા માટે લુક-આઉટ સર્ક્યુલર- LOC જારી કર્યો છે. અન્ય બે આરોપીઓમાં સહ-કાવતરાખોર શુભમ લોણકર અને શંકાસ્પદ હેન્ડલર મોહમ્મદ ઝીશાન અખ્તરનો સમાવેશ થાય છે. આરોપીઓને ઝડપવા માટ...

ઓક્ટોબર 14, 2024 2:29 પી એમ(PM) ઓક્ટોબર 14, 2024 2:29 પી એમ(PM)

views 6

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતે વિશ્વ કક્ષાનું ડિજિટલ જાહેર આંતરમળખું વિકસાવ્યું છે

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતે ઉચ્ચ ગુણવત્તાના ડિજિટલ નાણાકીય ઉત્પાદનોના વિકાસને સરળ બનાવે તેવું વિશ્વ કક્ષાનું ડિજિટલ જાહેર આંતરમળખું વિકસાવ્યું છે. તેમણે કહ્યું કે દેશ હવે વિશ્વના ત્રીજા સૌથી મોટા વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું કેન્દ્ર બની ગયું છે. અહીં એક લાખ ચાલી...

ઓક્ટોબર 13, 2024 7:42 પી એમ(PM) ઓક્ટોબર 13, 2024 7:42 પી એમ(PM)

views 6

તહેવારોને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયા દરમિયાન રાજ્યવ્યાપી દરોડામાં સાડા ચાર કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે

તહેવારોને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયા દરમિયાન રાજ્યવ્યાપી દરોડામાં સાડા ચાર કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.