ડીડી ન્યૂઝ

નવેમ્બર 21, 2024 7:51 પી એમ(PM) નવેમ્બર 21, 2024 7:51 પી એમ(PM)

views 4

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 26મી જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણવડ જેવી લ...

નવેમ્બર 21, 2024 3:34 પી એમ(PM) નવેમ્બર 21, 2024 3:34 પી એમ(PM)

views 7

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIAએ ગુરુવારે જમ્મુ ડિવિઝનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIAએ ગુરુવારે જમ્મુ ડિવિઝનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા નોંધાયેલા નવા કેસોની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી NIAના અધિકારીઓએ ડોડા, ઉધમપુર, કિશ્તવાડ અને રિયાસી જિલ્લામાં એક ડઝનથી વધ...

નવેમ્બર 21, 2024 2:41 પી એમ(PM) નવેમ્બર 21, 2024 2:41 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રીને ગયાનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયતઃ આજે ગયાનાની સંસદને સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે તેમની દૂરંદેશી રાજદ્વારિતા, વૈશ્વિકમંચ પર વિકાસશીલ દેશોના અધિકારોનો અવાજ ઉઠાવવા, વૈશ્વિક સમુદાયની અસાધારણ સેવા અને ભારત-ગયાના સંબંધોને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા માટે ગયાનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર, ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યો હતો. ગયાનાના સ્ટેટ...

નવેમ્બર 18, 2024 7:09 પી એમ(PM) નવેમ્બર 18, 2024 7:09 પી એમ(PM)

views 5

ભારતીય સેનાએ બહુ-પક્ષીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું

ભારતીય સેનાએ બહુ-પક્ષીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું.આજથી શરૂ થયેલા અમદાવાદ ખાતેના'સંયુક્ત વિમોચન 2024'.ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધીને આપત્તિનેપહોંચી વળવાની તૈયારીના હેતુથી કવાયતની શરૂઆત કરવામાં આવી હતી.    આ કાર્યક્રમમાં...

નવેમ્બર 17, 2024 9:35 એ એમ (AM) નવેમ્બર 17, 2024 9:35 એ એમ (AM)

views 6

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રૂપ-સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે.

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રૂપ-સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. આ મેચ બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે પોણા પાંચ વાગે શરૂ થશે. ભારતે ચીનને 3-0થી પરાજય આપ્યો હતો અને સતત ચોથી જીત નોંધાવી. આ જીત સાથે જ યજમાન ભારતીય ટીમ ચાર મેચમાં 12 પોઈન્ટ મેળવી...

નવેમ્બર 15, 2024 7:12 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:12 પી એમ(PM)

views 8

ગિફ્ટ સીટી ખાતે બીજી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે

ગિફ્ટ સીટી ખાતે બીજી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યુનિવર્સિટી ઓફ વોલોન્ગ ગોંગ ઓસ્ટ્રેલિયાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી ભારતમાં ત્રીજા ક્રમની મોટી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી છે.

નવેમ્બર 10, 2024 7:48 પી એમ(PM) નવેમ્બર 10, 2024 7:48 પી એમ(PM)

views 9

રાજ્યમાં નમો લક્ષ્યમી યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વિદ્યાર્થોને 174 કરોડ રૂપિયાની અને નમો સરસ્વતી યોજનામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને આશરે 40 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી

રાજ્યમાં નમો લક્ષ્યમી યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વિદ્યાર્થોને 174 કરોડ રૂપિયાની અને નમો સરસ્વતી યોજનામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને આશરે 40 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં...

નવેમ્બર 9, 2024 2:42 પી એમ(PM) નવેમ્બર 9, 2024 2:42 પી એમ(PM)

views 6

પંચમહાલ: ગત વર્ષે 5,907 દર્દીઓએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો

પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે આયુષ્માન કાર્ડનો 5 હજાર 907 દર્દીઓએ લાભ લીધો હતો. હાલમાં રેડીએશન થેરાપીથી લાભ મેળવતા કેન્સરના લાભાર્થી ઈરફાન મલેક જણાવ્યું હતું કે મારી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કેન્દ્ર સરકારના આયુષ્માન કાર્ડથી મને હોસ્પિટલમાં કેન્સરની નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો હતો. તેમણે કેન્દ્ર સરકા...

નવેમ્બર 9, 2024 10:23 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:23 એ એમ (AM)

views 14

વિશ્વ જાહેર પરિવહન દિવસ : ગુજરાત એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે

આજે ૧૦ નવેમ્બર એટલે વિશ્વ જાહેર પરિવહન દિવસ છે. ત્યારે ગુજરાતનું એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે. ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓમાં મુસાફરોને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એસ.ટી.નિગમની કુલ ૮ હજાર ૩૨૦ બસ દરરોજ ૪૨ હજાર...

નવેમ્બર 8, 2024 6:47 પી એમ(PM) નવેમ્બર 8, 2024 6:47 પી એમ(PM)

views 5

ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓમાં મુસાફરોને સેવાઓ પૂરી પાડવામાં આવી

ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓમાં મુસાફરોને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એસ.ટી.નિગમની કુલ ૮ હજાર ૩૨૦ બસ દરરોજ ૪૨ હજાર થી વધુ રૂટ ઉપર ૩૪ લાખ કિલોમીટરથી વધુ અંતરે મુસાફરોને પ્રવાસની સુવિધા પૂરી પાડે છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્...