ડીડી ન્યૂઝ

જાન્યુઆરી 23, 2025 7:55 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:55 પી એમ(PM)

views 9

સુરતના કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો

સુરતના કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.. શ્રી શાહે ઉપસ્થિત લોકોને તેમના પરિવારના યુવાનોને પણ મહાકુંભમાં લઈ જવા અપીલ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણ...

જાન્યુઆરી 22, 2025 7:14 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 7:14 પી એમ(PM)

views 6

ખેલો ઇન્ડિયા સીઝન આવતીકાલથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયાવિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે

ખેલો ઇન્ડિયા સીઝન આવતીકાલથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે. રાજ્યો, કેન્દ્રશાસિતપ્રદેશો અને સંસ્થાકીય સંગઠનોની બનેલી ઓગણીસ ટીમો પાંચ દિવસ સુધી આઇસ-હોકી અને આઇસ-સ્કેટિંગ બે કાર્યક્રમમાં ભાગ લેશે -આ ખેલો ઇન્ડિયાનો પહેલો ભાગ હશે.સ્કીઇંગ જેવી બરફની રમતોનો સમાવેશ થાય છે, તેલ બીજો ભ...

જાન્યુઆરી 19, 2025 8:35 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:35 એ એમ (AM)

views 4

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. તેમણે આરોગ્યસંભાળમાં સંશોધનની ઉભરતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે જ્યારે શૈક્ષણિક સંશોધન એક સમયે આર્કાઇવ્સ સુધી મર્યાદિત હતું, ત્યારે હવે વાસ્...

જાન્યુઆરી 18, 2025 8:25 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:25 એ એમ (AM)

views 5

વલસાડમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.

વલસાડમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં વલસાડ એસ.ટી.વિભાગના ૬ ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ૫૦૦ કરતાં વધુ કર્મચારીઓ ઓન લાઈન જોડાયા હતા.પોતાની નોકરી દરમિયાન એક પણ અકસ્માત ન કરનાર ડ્રાઇવરો અને...

જાન્યુઆરી 10, 2025 6:46 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 6:46 પી એમ(PM)

views 10

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુના સિવિલ સચિવાલય ખાતે જમ્મુ અને કાશ્મીર માહિતી અધિકાર -RTI ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુના સિવિલ સચિવાલય ખાતે જમ્મુ અને કાશ્મીર માહિતી અધિકાર - RTI ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પોર્ટલ દ્વારા લોકોને સરકારી માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે. આનાથી નાગરિકોને ઝડપથી, પારદર્શક રીતે અને ઓછા ખર્ચે માહિતી ઉપ...

જાન્યુઆરી 8, 2025 3:36 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:36 પી એમ(PM)

views 7

મહીસાગર જિલ્લામાં દ્વિચક્રી વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલમેટનું વિતરણ કરાયું

મહીસાગર જિલ્લામાં દ્વિચક્રી વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલમેટનું વિતરણ કરાયું હતું. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત લુણાવાડા ARTO દ્વારા લુણાવાડા મોડાસા રાજમાર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલ્મેટ અપાયા હતા. દરમિયાન વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન ...

જાન્યુઆરી 7, 2025 2:40 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 2:40 પી એમ(PM)

views 5

બેડમિન્ટનમાં કુઆલાલંપુરમાં રમાઇ રહેલી મલેશિયા ઓપનમાં, ટ્રેસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડી થાઇલેન્ડની જોડીને હરાવીને 16મા રાઉન્ડમાં પ્રવેશી છે.

બેડમિન્ટનમાં કુઆલાલંપુરમાં રમાઇ રહેલી મલેશિયા ઓપનમાં, ટ્રેસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડી થાઇલેન્ડની જોડીને હરાવીને 16મા રાઉન્ડમાં પ્રવેશી છે. પુરુષ સિંગલ્સમાં, લક્ષ્ય સેન, પ્રિયાંશુ રાજાવત અને પ્રણોય એચ એસ આજે 32મા રાઉન્ડમાં રમશે, જ્યારે માલવિકા બંસોડ, આકર્ષિ કશ્યપ અને અનુપમા ઉપાધ્યાય મહિ...

ડિસેમ્બર 29, 2024 6:54 પી એમ(PM) ડિસેમ્બર 29, 2024 6:54 પી એમ(PM)

views 5

જ્યોર્જિયામાં, હજારો લોકો આજે રાજધાની તિબિલિસીમાં રાષ્ટ્રપતિ મિખાઇલ કાવેલાશવિલીના શપથ ગ્રહણ પહેલા વિરોધ કરી રહ્યા છે

જ્યોર્જિયામાં, હજારો લોકો આજે રાજધાની તિબિલિસીમાં રાષ્ટ્રપતિ મિખાઇલ કાવેલાશવિલીના શપથ ગ્રહણ પહેલા વિરોધ કરી રહ્યા છે.14મી ડિસેમ્બરે મિખાઇલ કાવેલાશવિલીને દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા. વર્તમાન પ્રમુખ સાલોમઝુરા બિચવિલીએ ચૂંટણીઓને ગેરકાયદે ગણાવીને પદ છોડવાનો ઇનકાર કર્યો છે. ચાર મુખ્ય વિરોધપક્ષોએ પ...

ડિસેમ્બર 29, 2024 2:05 પી એમ(PM) ડિસેમ્બર 29, 2024 2:05 પી એમ(PM)

views 6

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ H-1B વિઝા પ્રોગ્રામનાં વિરોધી નથી

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ અમેરિકામાં પાત્રતા ધરાવતાં વ્યાવસાયિકોને કામ કરવા માટેનાં H-1B વિઝા પ્રોગ્રામમાં વિશ્વાસ ધરાવે છે અને તેનાં વિરોધી નથી. ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની મુલાકાતમાં શ્રી ટ્રમ્પે જણાવ્યું કે H-1B બહુ સારો વિઝા પ્રોગ્રામ છે. તેમણે કહ્યું કે, વિઝ...

ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM)

views 28

કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વૅબસાઈટ અને newsonair મૉબાઇલ એપ પર કરાશે. ઉ...