ડીડી ન્યૂઝ

ફેબ્રુવારી 10, 2025 7:41 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 7:41 પી એમ(PM)

views 8

રાજ્યમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ–AIF એટલે કે, કૃષિ માળખાકીય સુવિધા ભંડોળ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩ હજાર ૫૦૦ કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે ૩ હજાર ૯૦૦ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે

રાજ્યમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ–AIF એટલે કે, કૃષિ માળખાકીય સુવિધા ભંડોળ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩ હજાર ૫૦૦ કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે ૩ હજાર ૯૦૦ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું આ ભંડોળ દ્વારા ખેડૂતોને તેમની ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે સારી સુ...

ફેબ્રુવારી 9, 2025 8:26 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:26 એ એમ (AM)

views 11

મહેસાણા જિલ્લાના વડનગરની મુખ્ય સચિવ પંકજ જોષીએ મુલાકાત લીધી હતી.

મહેસાણા જિલ્લાના વડનગરની મુખ્ય સચિવ પંકજ જોષીએ મુલાકાત લીધી હતી. શ્રી જોષીએ હાટકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ વડનગરમાં નિર્માણ પામેલ 'આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ’ની પણ મુલાકાત લીધી હતી. કીર્તિ તોરણ, તાનારીરી ગાર્ડન અને સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત ...

ફેબ્રુવારી 8, 2025 8:36 એ એમ (AM) ફેબ્રુવારી 8, 2025 8:36 એ એમ (AM)

views 6

દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થઈ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થશે. મત ગણતરી માટે દિલ્હીના અગિયાર જિલ્લાઓમાં 19 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અમારા પ્રતીનિધિ અમને જણાવે છે કે, મત ગણતરીને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ રાજધાનીમાં સુરક્ષા કડક કરી દીધી છે.

ફેબ્રુવારી 7, 2025 6:23 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:23 પી એમ(PM)

views 7

રાજકોટ સિવિલમાં વર્ષ 2024માં રિકંસ્ટ્રક્શનના 68 જટિલ ઓપરેશન સહિત 6 હજાર 779 દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી કરાઈ

રાજકોટ સિવિલમાં વર્ષ 2024માં રિકંસ્ટ્રક્શનના 68 જટિલ ઓપરેશન સહિત 6 હજાર 779 દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી કરાઈ. સિવિલ હોસ્પિટલના વડા ડૉક્ટર મોનાલી માકડીયા જણાવે છે કે ચાલુ વર્ષે માત્ર જાન્યુઆરીમાં 586 સર્જરી કરાઇ છે. તેમણે ઉમેર્યું કે રાજકોટ સિવિલ ખાતે રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક વર્ષ 2023થી કાર્યરત છે. આ...

ફેબ્રુવારી 3, 2025 7:00 પી એમ(PM) ફેબ્રુવારી 3, 2025 7:00 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકારે 2028 ઓલિમ્પિકની તૈયારી માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય રીતે જોડાઈને એક સર્વાંગી અભિગમ અપનાવ્યો છે

કેન્દ્ર સરકારે 2028 ઓલિમ્પિકની તૈયારી માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય રીતે જોડાઈને એક સર્વાંગી અભિગમ અપનાવ્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર તેમની CSR પહેલના ભાગરૂપે રાષ્ટ્રીય રમતગમત વિકાસ ભંડોળ-NSDFમાં યોગદાન આપવા માટે કોર્પોરેટ અને...

ફેબ્રુવારી 3, 2025 6:51 પી એમ(PM) ફેબ્રુવારી 3, 2025 6:51 પી એમ(PM)

views 6

ગયા નાણાકીય વર્ષમાં દેશમાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુ ડિજિટલ પેમેન્ટ વ્યવહારો થયા

ગયા નાણાકીય વર્ષમાં દેશમાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુ ડિજિટલ પેમેન્ટ વ્યવહારો થયા. જે વાર્ષિક 44 ટકાનો વધારો દર્શાવે છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે તત્કાલ પેમેન્ટ સર્વિસ અનેરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જ્...

ફેબ્રુવારી 3, 2025 6:47 પી એમ(PM) ફેબ્રુવારી 3, 2025 6:47 પી એમ(PM)

views 5

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીજી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં કોલસાનું ઉત્પાદન વધીને એક હજાર 533 મિલિયન ટન થવાની આશા છે

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીજી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં કોલસાનું ઉત્પાદન વધીને એક હજાર 533 મિલિયન ટન થવાની આશા છે. રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, મંત્રીએ વિકસિત ભારત 2047 માટે સ્થાનિક કોલસા ઉત્પાદનને વધારવા માટે સરકારના રોડમેપ પર પ્રકાશ પાડ્યો.તેમણે કહ્યું કે, તેમના ...

જાન્યુઆરી 31, 2025 8:58 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:58 એ એમ (AM)

views 8

વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે ગઈકાલે દિલ્હી વિશ્વ-વિદ્યાલયમાં વિકસિત ભારત માટે યુવા વિષય પર વિવિધ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો.

વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે ગઈકાલે દિલ્હી વિશ્વ-વિદ્યાલયમાં વિકસિત ભારત માટે યુવા વિષય પર વિવિધ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું, યુવાનો વગર વિકસિત ભારતની કલ્પના ન કરી શકાય. તેમણે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવનારા યુવાનોને સર્જનાત્મક સ્વતં...

જાન્યુઆરી 24, 2025 7:12 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:12 પી એમ(PM)

views 5

હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીને અનુલક્ષીને નોડલ અધિકારીઓની તાલીમ યોજાઇ જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતી કામગીરી અંગે તેઓને માહિતગાર કરાયા

હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીને અનુલક્ષીને નોડલ અધિકારીઓની તાલીમ યોજાઇ જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતી કામગીરી અંગે તેઓને માહિતગાર કરાયા હતા. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ નગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અને પેટાચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે અંતર્ગત સાબર...

જાન્યુઆરી 24, 2025 8:25 એ એમ (AM) જાન્યુઆરી 24, 2025 8:25 એ એમ (AM)

views 4

પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ અંગે બે દિવસના રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે

પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ અંગે બે દિવસના રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે.આ પ્રસંગે શ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે, દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્...