ફેબ્રુવારી 19, 2025 7:31 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:31 પી એમ(PM)
6
ટકાઉ અને અગ્નિ-પ્રતિરોધક જ નહીંપણ જાતેજ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડના ઉત્પાદન સાથે ભારતનું રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે
ટકાઉ અને અગ્નિ-પ્રતિરોધક જ નહીંપણ જાતેજ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડના ઉત્પાદન સાથે ભારતનું રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે,. આજે ભિવાનીમાં ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્સટાઇલ એન્ડ સાયન્સિસ ખાતે આયોજિત રાષ્ટ્રીય ટેક્સટાઇલ કોન્ફરન્સને સંબોધતા, મિશન ડિ...