ડીડી ન્યૂઝ

માર્ચ 1, 2025 2:13 પી એમ(PM) માર્ચ 1, 2025 2:13 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કચ્છના ખડીર બેટ સ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી

PREZ DHOLAVIRA રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કચ્છના ખડીર બેટ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી. ધોળાવીરાના ગ્રામ પંચાયતના સરપંચ જિલુભા સોઢાએ રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરતા પારંપરિક કચ્છી શાલ ભેટ આપી હતી. જિલુભા સોઢાએ રાષ્ટ્રપતિશ્રીની મુલાકાતથી ધોળાવીરાના પર્યટન ઉદ્યોગ...

ફેબ્રુવારી 28, 2025 6:59 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 6:59 પી એમ(PM)

views 13

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં દેશનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)વૃદ્ધિ દર 6.2 ટકા રહ્યો છે જે અગાઉના ક્વાર્ટરમાં 5.6 ટકા હતો

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં દેશનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)વૃદ્ધિ દર 6.2 ટકા રહ્યો છે જે અગાઉના ક્વાર્ટરમાં 5.6 ટકા હતો. આ રીતે, ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકેનો પોતાને જાળવી રાખ્યો છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં દેશે 8.6 ટકાનો વિકાસદર નોંધાવ્યો હતો. આંકડ...

ફેબ્રુવારી 28, 2025 6:57 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 6:57 પી એમ(PM)

views 5

CAG રિપોર્ટમાં દિલ્હીના AAP-નેતૃત્વ હેઠળના આરોગ્ય ક્ષેત્રમાં ભંડોળના દુરુપયોગ અને દવાની અછતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન જાહેર આરોગ્ય માળખાગત સુવિધાઓ અને આરોગ્ય સેવાઓના સંચાલન અંગે ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG)નો રિપોર્ટ રજૂ કર્યો. આ અહેવાલમાં કોવિડના સમયમાં ભંડોળનો ઓછો ઉપયોગ, પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ અને શહેરની હોસ્પિટલોમાં દવાઓ અને...

ફેબ્રુવારી 28, 2025 6:48 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 6:48 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ગૃહમંત્રી આશિષ સૂદ અને દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને ગુપ્તચર બ્યુરોના વડા સહિત ગૃહ...

ફેબ્રુવારી 27, 2025 2:06 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 2:06 પી એમ(PM)

views 13

ICC ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો, WPLમાં RCB અને અને ગુજરાત જાયન્ટ્સ ટકરાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ ભારતીય સમય મુજબ, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને 8 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ...

ફેબ્રુવારી 26, 2025 7:09 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 7:09 પી એમ(PM)

views 10

આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે

આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે. 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા હતા. ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને જયકારા સાથે નગરદેવીની નગરયાત્રા યોજાઇ હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથ...

ફેબ્રુવારી 26, 2025 2:19 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 2:19 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્ર આઝાદીની ચળવળમાં બલિદાન, હિંમત અને સંઘર્ષથી ભરેલા વીર સાવરકરના અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.

ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM)

views 5

આવતીકાલે મહાશિવરાત્રીના અવસરે પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ પૂર્ણ થશે

પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ આવતીકાલે મહાશિવરાત્રીના શુભ અવસર પર સત્તાવાર રીતે પૂર્ણ થશે. વહીવટીતંત્રે આ પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ક...

ફેબ્રુવારી 23, 2025 7:07 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:07 પી એમ(PM)

views 6

વાવાઝોડા‘સારા’ને પગલે ભારતે હોન્ડુરાસને 26 ટન માનવીય સહાય મોકલી છે

વાવાઝોડા‘સારા’ને પગલે ભારતે હોન્ડુરાસને 26 ટન માનવીય સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયજણાવ્યું હતું કે, આ સહાયમાં તબીબી પુરવઠો અને આપત્તિરાહત સામગ્રીનો સમાવેશ થાય છે, જેમાં તબીબી ઉપકરણો, ગ્લુકોમીટર, ઓક્સિમીટર, મોજા, સિરીંજ અને પ્રવાહી, ધાબળા, સ્લીપિંગ મેટ્સ અને સ્વચ્છતા કીટ સામેલછે.

ફેબ્રુવારી 23, 2025 6:52 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 6:52 પી એમ(PM)

views 7

પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામીએ આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન -NEVA પ્રોજેક્ટ હેઠળ ધારાસભ્યો માટે કમ્પ્યુટર તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામીએ આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન -NEVA પ્રોજેક્ટ હેઠળ ધારાસભ્યો માટે કમ્પ્યુટર તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું, જે પેપરલેસ વિધાનસભા તરફ એક મોટું પગલું છે. કેન્દ્ર સરકારે 2022માં આ પહેલ માટે 8.16 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. તાલીમ દરમિયાન, ધારાસભ્યોને વિધાનસભાની ...