સપ્ટેમ્બર 11, 2025 2:49 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 2:49 પી એમ(PM)
97
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મૉરિશિયસના પ્રધાનમંત્રી વચ્ચે આજે વારાણસીમાં દ્વિપક્ષીય સંવાદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. શ્રી મોદીએ આજે વારાણસીમાં મૉરિશિયસના પ્રધાનમંત્રી નવિનચન્દ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંવાદમાં વિકાસ ભાગીદારી અને ક્ષેત્રિય સહકાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઇ. બંને દેશોએ અવકાશ, અને વિજ્ઞાન સહિતના કેટલાક ...