ઓક્ટોબર 29, 2024 3:30 પી એમ(PM) ઓક્ટોબર 29, 2024 3:30 પી એમ(PM)
44
બિહારના પટનામાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ખોદકામ દરમિયાન બે મજૂરોના મોત
બિહારના પટનામાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ખોદકામ દરમિયાન બે મજૂરોના મોત થયા હોવાના અહેવાલ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે પટના મેટ્રો રેલ પ્રોજેક્ટના ભૂગર્ભ ભાગ માટે ટનલ બોરિંગ મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં છ મજૂરો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ...