ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 31, 2024 9:10 એ એમ (AM)

printer

CA ફાઉન્ડેશન અનેઇન્ટર મિડીએટનું પરિણામ જાહેર થયું

CA ફાઉન્ડેશન અનેઇન્ટર મિડીએટનું પરિણામ જાહેર થયું છે. ઓલ ઇન્ડિયા પરિણામ 5.66 ટકા અને અમદાવાદનું 3.80 ટકા જાહેર થયું છે.. ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએસન ઓફ ઇન્ડિયા ,ICAI દ્વારા CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડીએટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
CA ફાઈનલનું અમદાવાદનું પરિણામ 22.41 ટકા અને ઈન્ડીયાનું પરિણામ 19.67 ટકા આવ્યું છે. CA ઇન્ટરમિડીએટનું અમદાવાદ ચેપ્ટરમાં ગ્રુપ 1માં 1044માંથી 126 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગ્રુપ બે માં 744 વિદ્યાર્થીઓ પૈકી 143 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
બંને ગ્રુપમાં 631 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 24 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ