C.I.D. ક્રાઈમની સાયબર સૅન્ટર ઑફ ઍક્સલૅન્સે ડિજિટલ ધરપકડ છેતરપિંડી મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ C.B.I. ફેમા, ટ્રાઈ જેવી સંસ્થાઓના નામે 11 કરોડ 42 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું. આરોપીઓ રોકાણના નામે ઊંચા વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરિકોને છેતરતા હતા તેમ સૅન્ટર ઑફ ઍક્સલૅન્સના S.P. ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
Site Admin | નવેમ્બર 6, 2025 3:36 પી એમ(PM)
C.I.D. ક્રાઈમની સાયબર સૅન્ટર ઑફ ઍક્સલૅન્સે ડિજિટલ ધરપકડ છેતરપિંડી મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી.