ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ સીઆઇડી ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી, ત્યારે એસીબીએ ટ્રેપ ગોઠવી બંને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હોવોનું એસીબીના પોલીસ અધિકારી જી વી પઢેરિયાએ જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 16, 2025 9:39 એ એમ (AM)
C.I.D. ક્રાઇમના P.I. અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથે A.C.B.ના હાથે ઝડપાયાં