ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 9, 2025 2:28 પી એમ(PM)

printer

BSFએ જમ્મુ- કાશ્મીરના સામ્બામાં સાત આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

સરહદ સુરક્ષા દળ-BSFના જવાનોએ જમ્મુ અને કાશ્મીરના સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સાત આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.
બીએસએફના સૂત્રોએ જણાવ્યું પાકિસ્તાની રેન્જર્સની મદદ સાથે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના જૂથે સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદની ભારતીય બાજુએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોનાં જણાવ્યા મુજબ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.