માર્ચ 5, 2025 2:25 પી એમ(PM)

views 10

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે લંડનના ટૅન ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે લંડનના ટૅન ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. તેમણે દ્વિપક્ષીય આર્થિક સહકારને આગળ વધારવા અને લોકોમાં પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અગેં ચર્ચા કરી. બેઠક બાદ ડૉ. જયશંકરે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શ્રી સ્ટાર...

માર્ચ 5, 2025 2:22 પી એમ(PM)

views 10

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, અમેરિકાને આર્થિક નુકસાન કરનારો પેરિસ જળવાયુ પરિવર્તન કરાર રદ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ આબોહવા કરારમાંથી બહાર નીકળવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું, આ કરારથી અમેરિકાને "ટ્રિલિયન ડોલર"નું નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું, પેરિસ પર્યાવરણ સંધિ એકોર્ડ અને વિશ્વ આરોગ્ય સંગઠન જેવા અનેક આંતરરાષ્ટ્રીય કરારોમાંથી અમેરિકાને બહાર નિકળવાનો આ યોગ્ય...

માર્ચ 5, 2025 2:18 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે અને વિરોધ કરી રહેલા ખેડૂતોની કૂચને રોકવા પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. ચંદીગઢનનાં પોલીસવડાં ગીતાંજલી ખંડેલવાલે જણાવ્યું કે, પંજાબના સંયુક્ત કિસાન મોરચાની ચંદીગઢ તરફની કૂચને ધ્યાનમાં રાખીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું,...

માર્ચ 5, 2025 2:14 પી એમ(PM)

views 5

ઝારખંડના ચાઇભાસામાં થયેલા આઇઇડી વિસ્ફોટ થયો

ઝારખંડના ચાઇભાસામાં થયેલા આઇઇડી વિસ્ફોટ થયો છે.સૈન્ય દ્વારા કરવામાં આવી રહેલા તપાસ અભિયાન દરમિયાન આ વિસ્ફોટ થતાં ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરીને રાંચી સારવાર માટે ખસેડાઇ રહ્યાં છે.

માર્ચ 5, 2025 2:01 પી એમ(PM)

views 17

નવી દિલ્હીમાં મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે નવી દિલ્હીમાં મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવ્યો. આ પહેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની ઉજવણીનો એક ભાગ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક...

માર્ચ 5, 2025 1:56 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય બીજૂ પટનાયકને તેમની જયંતિએ યાદ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય બીજૂ પટનાયકને તેમની જયંતિએ યાદ કર્યા હતા. સોશિયલ મીડિયા સંદેશણાં શ્રી મોદીએ રાજ્યના વિકાસમાં શ્રી પટનાયકના મહત્વના યોગદાન અને નાગરિકોને સશક્ત બનાવવાના તેમના પ્રયાસ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ લોકશાહીના સિદ્ધાંતો પ્રત્યે શ્રી પટન...

માર્ચ 5, 2025 1:47 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરાખંડના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરાખંડના પ્રવાસે જશે. શ્રી મોદી મુખવામાં મા ગંગાની પૂજા-અર્ચના અને દર્શન કરશે. શ્રી મોદી એક ટ્રૅક અને બાઈક રેલીને લીલીઝંડી બતાવશે તેમ જ હરસિલમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળું પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ પહ...

માર્ચ 5, 2025 1:26 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી રોજગાર પર અંદાજપત્ર બાદના વૅબિનારમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી રોજગાર પર અંદાજપત્ર બાદના વૅબિનારમાં ભાગ લેશે. વૅબિનારના મુખ્ય વિષયોમાં રોકાણ, અર્થવ્યવસ્થા અને નવીનતા સામેલ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી લોકોને સંબોધિત પણ કરશે. પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણથી પ્રેરણા લઈને સરકારે રોજગારમાં વૃદ્ધિ કરવા અને રોજગારન...

માર્ચ 5, 2025 10:13 એ એમ (AM)

views 11

આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસની સાથે સાથે 25 જેટલા અન્ય કોર્ષમાં પણ પ્રવેશ મેળવી શકશે

આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્ષ સાથે 25 જેટલા બીજા કોર્ષ પણ કરી શકશે.ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી ડ્યુઅલ ડિગ્રીની અમલવારી શરૂ થવા જઈ રહી છે. ત્યારે ગઈકાલે કુલપતિની વિભાગના વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં ડ્યુઅલ ડીગ્રી પ્રોગ્રામ કઈ રીતે શરૂ...

માર્ચ 5, 2025 10:10 એ એમ (AM)

views 10

રાજ્યમાં દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો – દેશ વિદેશના 18 કરોડથી વધુ લોકોએ રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી

રાજ્યમાં વર્ષ ૨૦૨૪માં દેશ-વિદેશના ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હોવાનું પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. પોરબંદર જિલ્લામાં ગાંધી કોરિડોરના વિકાસ માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં વિશેષ જોગવાઈ કરાઈ હોવાનો પણ ગૃહમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીએ ઉત્ત...