માર્ચ 12, 2025 7:11 પી એમ(PM)

views 90

વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ 2025-26ની 14 હજાર 102 કરોડ રૂપિયાથી વધુની અને મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં જણાવ્યું, આ વખતન...

માર્ચ 12, 2025 6:51 પી એમ(PM)

views 18

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે ગંગા નદીને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે સંકલિત અને ટેકનોલોજી-આધારિત અભિગમ દ્વારા ગંગા નદીને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. નવી દિલ્હીમાં ગંગા સંરક્ષણ પર સશક્ત કાર્યદળની 14મી બેઠકની અધ્યક્ષતા કરતા, શ્રી પાટીલે પ્રોજેક્ટ્સના સમયબદ્ધ અમલીકરણ, પ્રદૂષણ નિયંત્રણ પગલ...

માર્ચ 12, 2025 7:30 પી એમ(PM)

views 15

દેશના 776 જિલ્લાઓમાંથી 773 જિલ્લામાં 5G સેવાઓ ઉપલબ્ધ

દેશના 776 જિલ્લાઓમાંથી 773 જિલ્લામાં 5G સેવાઓ ઉપલબ્ધ છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, સંચાર રાજ્યમંત્રી પેમાસાની ચંદ્ર શેખરે જણાવ્યું હતું કે સરકારે દેશમાં 5G સેવાઓના અમલીકરણ માટે ઘણી પહેલ કરી છે. તેમણે કહ્યું કે, ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા અત્યાર સુધીમાં 4 લાખ 69 હજાર 5G બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન...

માર્ચ 12, 2025 6:47 પી એમ(PM)

views 35

ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના એક અનોખા નેતા તરીકે વર્ણવ્યા

ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના એક અનોખા નેતા તરીકે વર્ણવ્યા છે, જેમને 21 દેશોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો છે. 21 દેશોમાંથી નવ ઇસ્લામિક રાષ્ટ્રો છે જેમાં ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, શ્રી મોદીને મોરેશિયસનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુર...

માર્ચ 12, 2025 6:46 પી એમ(PM)

views 16

બેડમિન્ટનમાં પીવી સિંધુનો સામનો આજે ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની કિમ ગા-યુન સામે થશે

બેડમિન્ટનમાં, ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુનો સામનો આજે બર્મિંગહામમાં ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની કિમ ગા-યુન સામે થશે. જ્યારે સાંજે ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની મહિલા ડબલ્સ જોડી અને સુંગ શુઓ યુન તેમજ યુ ચિએન હુઈની ચાઈનીઝ તાઈપેઈ જોડી વચ્ચે મુ...

માર્ચ 12, 2025 6:55 પી એમ(PM)

views 18

સંસદે તેલક્ષેત્ર નિયમન અને વિકાસ સુધારા ખરડો, 2024 પસાર કર્યો

સંસદે તેલક્ષેત્ર નિયમન અને વિકાસ સુધારા ખરડો, 2024 પસાર કર્યો છે.આ ખરડો તેલક્ષેત્ર નિયમન અને વિકાસ અધિનિયમ, 1948માં સુધારો કરશે.તે ખનિજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે, જેમાં કુદરતી રીતે બનતા હાઇડ્રોકાર્બન, કોલસામાંથી મળતા મિથેન અને શેલ ગેસનો સમાવેશ થાય છે. આ કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખનિજ...

માર્ચ 12, 2025 6:40 પી એમ(PM)

views 19

ભારતની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીત પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ ODI રેન્કિંગમાં મોટી પ્રગતિ કરી

ભારતની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીત પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ ODI રેન્કિંગમાં મોટી પ્રગતિ કરી છે, જેમાં શુબમન ગિલ, રોહિત શર્મા અનેરવિન્દ્ર જાડેજાને નોંધપાત્ર ફાયદો થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આ જીત સાથે, આજે જાહેર કરાયેલ રેન્કિંગમાં બંને ટીમોના સ્ટાર ખેલાડીઓને પુરસ્કાર આપ...

માર્ચ 12, 2025 6:34 પી એમ(PM)

views 11

ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરી

ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરી તેમને 75 કરોડ 23 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, મહેસૂલ વિભાગ અને ખાણ ખનીજ કચેરીની સંયુક્ત ટુકડીએ 14 લાખ 93 હજાર 126 મેટ્રિક ટન લાઈમસ્ટૉનની ખનીજચોરી બદલ આ દંડ કર્યો છે. કોડિનાર તાલુકામાંથી ત્રણ...

માર્ચ 12, 2025 6:32 પી એમ(PM)

views 20

રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ જ ફી લેવાય છે : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર

રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ- F.R.Cની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે અને તે મુજબ ફી લેવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું, સ્વનિર્ભર શાળાઓ ફી નક્કી કરે છે ત્યારે તેને સૌપ્રથમ F.R.C. સમક્ષ રજૂ કરાય ...

માર્ચ 12, 2025 6:30 પી એમ(PM)

views 20

વિધાનસભામાં મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓની ચર્ચામાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા વતી રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે, મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તક મળે એ રાજ્ય ...