નવેમ્બર 27, 2025 3:51 પી એમ(PM) નવેમ્બર 27, 2025 3:51 પી એમ(PM)
4
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી. શ્રી ગડકરીએ રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઇજારદારોને તાકીદ કરી છે. તેમણે માર્ગોના નિર્માણ અને સમારકામમાં નાગરિક સુરક્ષાને સર્...