નવેમ્બર 28, 2025 2:30 પી એમ(PM) નવેમ્બર 28, 2025 2:30 પી એમ(PM)
4
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારત વૈશ્વિક ચર્ચાઓને આકાર આપી રહ્યું છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, આજે ભારત વૈશ્વિક ચર્ચાઓને આકાર આપી રહ્યું છે, અને હિન્દ-પ્રશાંત અને ગ્લોબલ સાઉથના દેશો ભારતને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે. ચાણક્ય સંરક્ષણ સંવાદ (સીડીડી) 2025ને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે બદલાતા વૈશ્વિક વાતાવરણમાં, ભારતનું સ્થાન પણ બદલાઈ રહ્યું ...