નવેમ્બર 28, 2025 7:39 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:39 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે નવ સંકલ્પો બહાર પાડ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે નવ સંકલ્પો બહાર પાડ્યા છે. શ્રી મોદીએ કર્ણાટકના ઉડુપીમાં આ મુદ્દાઓ પ્રત્યે લોકોની પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું. કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં બોલતા, શ્રી મોદીએ દેશવાસીઓને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા,...

નવેમ્બર 28, 2025 7:32 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:32 પી એમ(PM)

views 5

સંરક્ષણ મંત્રાલયે નૌકાદળના MH-60R હેલિકોપ્ટરના કાફલાની સહાયતા માટે અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.

સંરક્ષણ મંત્રાલયે આજે નૌકાદળના MH-60R હેલિકોપ્ટરના કાફલા માટે સતત સહાયતા મેળવવા માટે અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. 7 હજાર 900 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના આ કરારને વિદેશી લશ્કરી વેચાણ કાર્યક્રમ હેઠળ નવી દિલ્હીમાં ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વ્યવસ્થા સ્વદેશી સેવાઓ...

નવેમ્બર 28, 2025 7:26 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:26 પી એમ(PM)

views 5

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 56મા સંસ્કરણનો સમાપન સમારોહ શરૂ.

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 56મા સંસ્કરણનો આજે રાત્રે સમાપન સમારોહ યોજાશે. 20મી નવેમ્બરથી ગોવામાં શરૂ થયેલ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના- IFFI ની આ યાદગાર યાત્રા આજે સાંજે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્...

નવેમ્બર 28, 2025 7:24 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:24 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહને કારણે પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહને કારણે પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરક્કોનમથી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની 60 સભ્યોની ટીમ આજે પુડુચેરી પહોંચી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ચર્ચા કરી હતી. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે, 312 કામચલાઉ રાહત શિબિરોની સ્થાપના કર...

નવેમ્બર 28, 2025 3:02 પી એમ(PM) નવેમ્બર 28, 2025 3:02 પી એમ(PM)

views 10

રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ વન કૅન્ટીન” પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નામ અને ડિઝાઈન સાથે 30 નવી “મંગલમ્ કૅન્ટીન” શરૂ કરાશે.

રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ વન કૅન્ટીન” પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નામ અને ડિઝાઈન સાથે 30 નવી “મંગલમ્ કૅન્ટીન” શરૂ કરાશે. તે પૈકી અત્યાર સુધીમાં 27 કૅન્ટીન કાર્યરત્ થઈ ગઈ છે. આ નવી કૅન્ટીન પોલીસ વિભાગ, માર્ગ અને ઈમારત કચેરીઓ, મહાનગરપાલિકાની કચેરીઓ તથા અન્ય સરકારી સંસ્થાઓમાં શરૂ કરાશે તેમ સત્તાવા...

નવેમ્બર 28, 2025 3:01 પી એમ(PM) નવેમ્બર 28, 2025 3:01 પી એમ(PM)

views 9

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે બરોડા અને પુડુચેરીની ટીમ વચ્ચે મૅચ…

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે બરોડા અને પુડુચેરીની ટીમ વચ્ચે મૅચ રમાઈ રહી છે. હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય સ્ટૅડિયમ ખાતે રમાતી મૅચમાં બરોડાએ ટૉસ જીતીને બૉલિંગનો નિર્ણય કર્યો. પુડુચેરીની ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા છે. ટીમ તરફથી સૌથી વધુ 7...

નવેમ્બર 28, 2025 2:59 પી એમ(PM) નવેમ્બર 28, 2025 2:59 પી એમ(PM)

views 5

ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાના પહેલા દિવસે ગઈકાલે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ આવ્યા.

ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાના પહેલા દિવસે ગઈકાલે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ આવ્યા. વર્ષ 1955થી શરૂ થયેલા આ મેળામાં સરસ મેળા દ્વારા હસ્ત અને લલિતકળાને પ્રોત્સાહન આપવા વિશેષ હાટડી બનાવવામાં આવી છે.

નવેમ્બર 28, 2025 2:58 પી એમ(PM) નવેમ્બર 28, 2025 2:58 પી એમ(PM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની અધ્યક્ષતામાં વિમાનમથક સલાહકાર સમિતિ – AACની બેઠક યોજાઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની અધ્યક્ષતામાં વિમાનમથક સલાહકાર સમિતિ – AACની બેઠક યોજાઈ. તેમાં વિમાનમથક પર સુવિધાઓ અને સેવાઓમાં સુધારાઓ કરવા ચર્ચા અને વિચાર-વિમર્શ પર ધ્યાન કેન્દ્રીત કરાયું. સાથે જ અનેક વિષય અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ તેમ સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું.

નવેમ્બર 28, 2025 2:33 પી એમ(PM) નવેમ્બર 28, 2025 2:33 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના ઉડુપી પહોંચ્યા, વિવિધ કાર્યક્રમમાં સહભાગી થયા

કર્ણાટકની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉડુપી પહોંચ્યા છે, તેઓએ ઉડુપી પર્યયા શ્રી પુથિગે મઠ દ્વારા આયોજિત કોટી ગીતા લેખન યજ્ઞ અભિયાન અને ગીતા પારાયણ તરીકે ઓળખાતા ભગવદ ગીતાના સામૂહિક પાઠમાં ભાગ લીધો હતો. તેમણેઁ સોનાથી જડિત તીર્થ મંડપમનું ઉદ્ઘાટન કરીને સોનાથી મઢેલી કનક કિંડી સમર્પિત કરી હત...

નવેમ્બર 28, 2025 2:32 પી એમ(PM) નવેમ્બર 28, 2025 2:32 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં દેશભરના ઉચ્ચના પોલીસ અધિકારીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે રાયપુરમાં દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ સંમેલન આજથી 30 નવેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ સમેલનમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 600 અધિકારીઓ ભાગ લેશે.