નવેમ્બર 29, 2025 9:35 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:35 એ એમ (AM)
4
ગત બે વર્ષમાં 13 લાખથી વધુ પ્રવાસીએ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાત લીધી
દેવભૂમિદ્વારકાથી 12 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર દરિયાકિનારાની ગત બે વર્ષમાં 13 લાખથી વધુ પ્રવાસીએ મુલાકાત લીધી. શિવરાજપુર ભારતના બ્લૂ ફ્લેટ બીચ એટલે કે, પર્યાવરણ અને પ્રવાસની સાથે દરિયાઈ જીવો માટે પણ મહત્વનું અને લાભદાયક સ્થળની યાદીમાં સામેલ છે.આંતર-રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામનાર શિવરાજપુર દરિયાકિના...