નવેમ્બર 30, 2025 4:03 પી એમ(PM) નવેમ્બર 30, 2025 4:03 પી એમ(PM)

views 4

દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી FIR દાખલ કરી

દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા એ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી FIR દાખલ કરી છે. ED ની ફરિયાદ બાદ દાખલ કરાયેલી FIRમાં નેશનલ હેરાલ્ડ અખબારના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ ની સંપત્તિના સંપાદન સાથે સંબંધિત ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આર...

નવેમ્બર 30, 2025 4:01 પી એમ(PM) નવેમ્બર 30, 2025 4:01 પી એમ(PM)

views 12

ચક્રવાતી વાવાઝોડું દિતવાહ તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની નજીક આગળ વધ્યું

ચક્રવાતી વાવાઝોડું દિતવાહ તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની નજીક આગળ વધી રહ્યું છે. જેના કારણે ગઈકાલ રાતથી પુડુચેરી અને કરાઈકલમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. આજે સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં પુડુચેરીમાં 7.53 સેમી જ્યારે કરાઈકલમાં 19.1 સેમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત ઉત...

નવેમ્બર 30, 2025 3:46 પી એમ(PM) નવેમ્બર 30, 2025 3:46 પી એમ(PM)

views 7

સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે ભારત બે ફાઇનલ મેચ રમશે.

બેડમિન્ટનમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 300 ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજે બપોરે લખનૌમાં રમાશે. ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાંત, મહિલા ડબલ્સની ટોચની ક્રમાંકિત ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલી આજે ઘરઆંગણાની મેચમાં રમશે. શ્રીકાંત પોતાના જ દેશના મિથુન મંજુનાથને પરાજય આપીને પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યા ...

નવેમ્બર 30, 2025 9:41 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:41 એ એમ (AM)

views 23

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. અંતર્ગત ચાલી રહેલા વિશેષ કેમ્પનો આજે છેલ્લો દિવસ

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. અંતર્ગત ચાલી રહેલા વિશેષ કેમ્પનો આજે છેલ્લો દિવસ છે. રાજ્યભરમાં નક્કી કરેલા સ્થળોએ બાકી રહેલા મતદારોને ગણતરી ફોર્મ ભરવા અને SIR અંગે માર્ગદર્શન પૂરું પાડવા આ વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. નાગરિકો આજે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી નિશ્ચિત કેન્દ્રો ...

નવેમ્બર 30, 2025 9:40 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:40 એ એમ (AM)

views 10

IIMમાં પ્રવેશ માટે આજે રાજ્ય સહિત દેશભરમાં કેટ પરીક્ષા યોજાશે

દેશની વિવિધ આઈઆઈએમમાં પ્રવેશ માટે આજે ગુજરાતમાંથી અંદાજે 13 હજાર વિદ્યાર્થીઓ સહિત દેશના 2 લાખ 95 હજાર વિદ્યાર્થીઓ કોમન એડમિશન ટેસ્ટ આપશે. આ વર્ષે 10થી 12 ટકા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.આ વર્ષે કેટ પરીક્ષા દેશના 170 શહેરોના 375 કેન્દ્રો પરથી કમ્પ્યુટર આધારિત સિસ્ટમથી લેવામાં આવશે. કુલ ત્રણ સ્લોટમાં આ...

નવેમ્બર 30, 2025 9:38 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:38 એ એમ (AM)

views 10

નવી દિલ્હી ખાતે ‘વિઝન ફોર સુજલામ ભારતની બેઠકમાં રાજ્યનું આગવુ ‘વેડંચા મોડેલ’ રજૂ કરાયું

નવી દિલ્હી ખાતે ‘વિઝન ફોર સુજલામ ભારત-2025’માં રાજ્યનું આગવુ ‘વેડંચા મોડેલ’ રજૂ કરાયું.નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિઝન ફોર સુજલામ ભારત-2025’ વિભાગીય સમિટનું આયોજન કરાયું હતું. આ સમિટમાં પીવાના પાણીની સુરક્ષા, સ્વચ્છતા, ભૂગર્ભજળ વ્યવસ્થાપન, સિંચાઇ કાર્યક...

નવેમ્બર 30, 2025 9:36 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:36 એ એમ (AM)

views 7

રાષ્ટ્રીય એકતા માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે – મંત્રી સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે વડોદરામાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા માર્ચમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે “આ માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. દેશ આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારત તરફ દૃઢતાથી આગળ વધી રહ્યો છે.” પદયાત્રાની શરૂઆત અંકલાવ સ્થિત હરે કૃષ્ણ મંદિરેથી થઈ હ...

નવેમ્બર 30, 2025 9:18 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:18 એ એમ (AM)

views 5

કૉમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ અને ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત GCCIના વાર્ષિક સ્નેહમિલનમાં જણાવ્યું કે, કૉમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની અમદાવાદ અને ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે. આગામી 25 વર્ષમાં GCCI રાજ્યના વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, ગુજરાત વેપાર અને ઉદ્યોગમાં રાષ્ટ્રનું નેતૃત...

નવેમ્બર 30, 2025 9:14 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:14 એ એમ (AM)

views 12

ટેબલ ટેનિસમાં, IITF મિક્સ ટીમ વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં માનવ ઠક્કરનો સમાવેશ કરાયો

ટેબલ ટેનિસમાં, IITF મિક્સ ટીમ વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં માનવ ઠક્કરનો સમાવેશ કરાયો છે.આ સ્પર્ધા આજથી ચીનના ચેંગડુમાં શરૂ થશે. ભારતીય ટીમમાં ચાર પુરુષ અને ચાર મહિલા સહિત આઠ ખેલાડીનો સમાવેશ કરાયો છે. આ સ્પર્ધામાં 16 દેશોની ટીમો ભાગ લેશે.મનિકા બત્રા અને માનવ ઠક્કર આઠ સભ્યોની ભારતીય ટુકડીનું નેતૃત્વ ...

નવેમ્બર 30, 2025 9:12 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:12 એ એમ (AM)

views 4

મેટાએ સોશીયલ મીડિયા ક્રિએટરોમાટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી

મેટાએ સોશીયલ મીડિયા ક્રિએટરોમાટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી છે. મુંબઈમાં આયોજિત 'હાઉસ ઓફ ઇન્સ્ટાગ્રામ' ઇવેન્ટમાં, આ જાહેરાત કરવામાં આવી હતી.ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વપરાશકર્તાઓ ટૂંક સમયમાં તેમની રીલ્સનો મરાઠી, બંગાળી, તેલુગુ, કન્નડઅને તમિલમાં અનુવાદ કરી શકશે. આ અપગ્રેડ AI-આધારિત ઓટોમે...