જાન્યુઆરી 26, 2025 8:02 એ એમ (AM)
દેશ આજે ગૌરવભેર 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે – રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે તાપી ખાતે કરાશે.
દેશ આજે 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવ...