જાન્યુઆરી 26, 2025 8:51 એ એમ (AM)
દેશ આજે ગૌરવભેર 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે- રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મૂ નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક ઉજવણીનું નેતૃત્વ કરશે.
આજે રાષ્ટ્ર 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથ...