નવેમ્બર 30, 2025 7:34 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:34 પી એમ(PM)

views 27

ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદા વધારી.. હવે 11મી ડિસેમ્બર સુધી ગણતરીનો તબક્કો યોજાશે

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદામાં વધારી છે. જે અનુસાર ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે 16 ડિસેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તદુપરાંત તા.16.12.2025થી 07.02.2026 દરમિયાન વાં...

નવેમ્બર 30, 2025 7:33 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:33 પી એમ(PM)

views 3

ખાસ મતદાર સુધારણા અભિયાનમાં સુરતના મજૂરા વિધાનસભા વિસ્તારમાં બીએલઓની કામગીરીને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી.. બીએલઓએ પણ કામગીરીને દેશ માટે સમર્પણ સમાન ગણાવી

રાજ્યમાં ખાસ મતદાર સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત તમામ વિધાનસભા વિસ્તારમાં આ કામગીરી બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે.. આજે સુરતની મજૂરા વિધાનસભા વિસ્તારમાં એસઆઇઆર અભિયાન હેઠળ ચાલતી કામગીરીના સ્થળની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઇને બીએલઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરીને તેમને આભાર માન...

નવેમ્બર 30, 2025 7:32 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:32 પી એમ(PM)

views 3

વડોદરામાં સરદાર ગાથા સભાને સંબોધતા કલમ-370 રદ કરી જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયાનો ભાગ હોવાનું સૌભાગ્ય ગણાવતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

રાજ્યસભામાંથી કલમ-370 દૂર કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયામાં તેઓ ભાગીદાર હતા, તે વાતનો ગર્વ હોવાનો ઉલ્લેખ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વડોદરા ખાતે કર્યો હતો. સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાના પાંચમા દિવસે વડોદરાના જાંબુવા સ્થિત આઈડિયલ સ્કૂલ ખાતે...

નવેમ્બર 30, 2025 7:29 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:29 પી એમ(PM)

views 5

રાજ્યમાં ખેડૂતો માટે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળી રહે તેવું આયોજન કરાયું છે. હાલમાં રાજ્યમાં કુલ ૨.૦૮ લાખ મેટ્રિક ટનથી વધુ યુરીયાનો અને ૪૯ હજાર મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આશરે ૧૨ હજાર ૫૦૦ મેટ્રિક ટન યુરીયા ખાતર રેલવે રેકના માધ્યમ...

નવેમ્બર 30, 2025 4:47 પી એમ(PM) નવેમ્બર 30, 2025 4:47 પી એમ(PM)

views 7

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને આપવામાં આવેલા કૃષિ રાહત પેકેજની નોંધણી માટેની સમય મર્યાદા વધુ સાત દિવસ લંબાવવામાં આવી

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને આપવામાં આવેલા કૃષિ રાહત પેકેજની નોંધણી માટેની સમય મર્યાદા વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે. ખેડૂતો હવે આગામી 5 ડિસેમ્બર સુધી રાહત પેકેજ માટે નોંધણી કરાવી શકશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બ...

નવેમ્બર 30, 2025 4:46 પી એમ(PM) નવેમ્બર 30, 2025 4:46 પી એમ(PM)

views 4

પંચમહાલ જિલ્લામાં રાજ્યમાં પ્રથમ વખત ગૌ -રક્ષા સ્ક્વોર્ડની રચના કરાઈ

પંચમહાલ જિલ્લામાં રાજ્યમાં પ્રથમ વખત ગૌ -રક્ષા સ્ક્વોર્ડની રચના કરાઈ છે. જિલ્લામાં ગૌવંશની સુરક્ષા, કલ્યાણ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે આ સ્ક્વોર્ડ આગામી દિવસોમાં સતત સક્રિય રહેશે. પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગઠિત આ વિશેષ સ્કોવોર્ડમાં કુલ આઠ અધિકારીઓ અને જવાનોનો સમાવેશ કરાયો છે. તેમાં ...

નવેમ્બર 30, 2025 4:45 પી એમ(PM) નવેમ્બર 30, 2025 4:45 પી એમ(PM)

views 7

રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગ પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર તત્કાળ ટિકિટ હવે વન-ટાઇમ પાસવર્ડ એટલે કે OTPની ચકાસણી બાદ જ મળી શકશે.

રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગ પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર તત્કાળ ટિકિટ હવે વન-ટાઇમ પાસવર્ડ એટલે કે OTPની ચકાસણી બાદ જ મળી શકશે. બુકિંગ સમયે મુસાફર દ્વારા અપાયેલા મોબાઇલ નંબર પર આ OTP મોકલવામાં આવશે. શરૂઆતમાં આ નવી પ્રણાલી પહેલી ડિસેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પર લાગુ કરા...

નવેમ્બર 30, 2025 4:32 પી એમ(PM) નવેમ્બર 30, 2025 4:32 પી એમ(PM)

views 3

પાટણમાં ગૌભક્તિ મહોત્સવનું આયોજન કરાયું.

પાટણમાં ગૌભક્તિ મહોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આવતીકાલથી શ્રીમદ્ ભાગવત ગૌ કથાનો પ્રારંભ થશે. પાટણ શહેરમાં હાથીની અંબાડી પર પોથી યાત્રા નીકળી હતી. આ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. આ પોથીયાત્રામાં અનેકવિધ ટેબ્લો અને વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પોથીયાત્રા...

નવેમ્બર 30, 2025 4:05 પી એમ(PM) નવેમ્બર 30, 2025 4:05 પી એમ(PM)

views 19

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- દેશમાં MRO સુવિધાનું ઉદ્ઘાટન ભારતની નવી વિચારસરણીનું પ્રતિબિંબ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, હૈદરાબાદમાં વિશ્વની સૌથી મોટી એન્જિન MRO સુવિધાનું ઉદ્ઘાટન, ભારતીય નૌકાદળમાં INS માહેનો સમાવેશ અને દેશમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન જેવી તાજેતરની ઘટનાઓ ભારતની નવી વિચારસરણી, નવીનતા અને યુવા શક્તિનું પ્રદર્શન કરે છે. આજે આકાશવાણી પરથી પ્રસારીત થય...

નવેમ્બર 30, 2025 4:04 પી એમ(PM) નવેમ્બર 30, 2025 4:04 પી એમ(PM)

views 12

આવતીકાલથી શરૂ થતાં સંસદના શિયાળુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક.

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.સંસદ ભવનના એનેક્સી ખાતે હાલ બેઠક ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, સંસદીય બાબતોના રાજ્યમંત્રી...