ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 5, 2025 2:07 પી એમ(PM)

અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોને લઈને નિકળેલુ વિમાન બપોર બાદ અમૃતસર હવાઈમથક પર પહોંચશે

અમેરિકાથી 100થી વધુ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને પરત મોકલવામાં આવ્યાં છે.ભારતીયોને લઇને આવી રહેલું અમેરિકન વિ...

ફેબ્રુવારી 5, 2025 2:04 પી એમ(PM)

પ્રધાનમંત્રીએ મહાકુંભમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર આસ્થાની ડુબકી લગાવીને ગંગા પૂજન કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી.આ પહેલા મોદીએ ઉત્તરપ્...

ફેબ્રુવારી 5, 2025 2:16 પી એમ(PM)

દિલ્હીમાં સલામતીના સઘન બંદોબસ્ત વચ્ચે સવારે અગિયાર વાગ્યા સુધી 19.95 ટકા મતદાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 19.95 ટકા મતદાન નોંધાયું. 70 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે આજ...

ફેબ્રુવારી 5, 2025 12:05 પી એમ(PM)

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામા...

ફેબ્રુવારી 5, 2025 12:01 પી એમ(PM)

રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.

રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ પહેલા અનેક નગરપાલિકાઓ બિનહરીફ જાહેર થઈ હોવાના અ...

ફેબ્રુવારી 5, 2025 11:49 એ એમ (AM)

ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા- UCC લાગુ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે.

ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા- UCC લાગુ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે. ગાંધીનગરમાં ગઈકાલે પત્રકાર પરિષદમાં મુ...

ફેબ્રુવારી 5, 2025 11:17 એ એમ (AM)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે વરુણ ચક્રવર્તીને ભાર...

ફેબ્રુવારી 5, 2025 11:00 એ એમ (AM)

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ, એમપીસીની ત્રણ દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે.

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ, એમપીસીની ત્રણ દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે. આ બેઠક શુક્રવાર સુધી ચા...

ફેબ્રુવારી 5, 2025 10:47 એ એમ (AM)

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે “જલ લાવે ધન-ધાન્ય” થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રા શરૂ કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે "જલ લાવે ધન-ધાન્ય" થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રા શ...