ડિસેમ્બર 1, 2025 8:03 પી એમ(PM) ડિસેમ્બર 1, 2025 8:03 પી એમ(PM)
6
કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો માટેની યોજના, 2025 ને મંજૂરી આપી
કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો માટેની યોજના, 2025 ને મંજૂરી આપી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે આ પુરસ્કારોનો હેતુ દેશભરના સનદી સેવકોના યોગદાનને ઓળખવાનો છે. તેમણે ઉમેર્યું કે પીએમ પુરસ્કારોમાં ટ્રોફી, પ્રશસ્તિ પત્ર અને 20 લાખ રૂપિ...