ડિસેમ્બર 2, 2025 9:39 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:39 એ એમ (AM)

views 12

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક આજે સવારે 10:15 કલાકે સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે. આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન...

ડિસેમ્બર 2, 2025 9:38 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:38 એ એમ (AM)

views 13

ગુજરાત રાજભવનનું નામ બદલાયું, હવેથી ગુજરાત ‘લોકભવન’ તરીકે ઓળખાશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે 'લોક ભવન’ રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી...

ડિસેમ્બર 2, 2025 9:35 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:35 એ એમ (AM)

views 4

કાશી-તમિલ સંગમમનું ચોથું સંસ્કરણ આજથી ઉત્તર પ્રદેશના વારાણસીમાં શરૂ થશે

કાશી-તમિલ સંગમમનું ચોથું સંસ્કરણ આજથી ઉત્તર પ્રદેશના વારાણસીમાં શરૂ થશે.કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંયુક્ત રીતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે, જેનો હેતુ ઉત્તર અને દક્ષિણ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે. ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આજે સાંજે નમો ઘા...

ડિસેમ્બર 2, 2025 9:34 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:34 એ એમ (AM)

views 13

મહિલા FIH હોકી જૂનિયર વર્લ્ડકપ 2025માં ભારતનો નામીબિયા સામે પ્રથમ મેચમાં વિજય

ભારતે ચિલીના સેન્ટિયાગોમાં નામિબિયા સામે ૧૩-૦થી શાનદાર વિજય સાથે મહિલા FIH હોકી જુનિયર વર્લ્ડ કપ ૨૦૨૫માં પોતાના અભિયાનની શરૂઆત કરી. જ્યોતિ સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમને પુલ Cમાં જર્મની, આયર્લેન્ડ અને નામિબિયા સાથે મૂકવામાં આવી છે.પૂલની પહેલી મેચમાં જર્મનીએ આયર્લેન્ડને ૭-૧થી હરાવ્યું.ટુર્નામેન્ટ...

ડિસેમ્બર 2, 2025 9:28 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:28 એ એમ (AM)

views 5

ભારતને પહેલી વાર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ (IIDE) ના અધ્યક્ષ પદ માટે આમંત્રણ આપવામાં આવ્યું

ભારતને પહેલી વાર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ (IIDE) ના અધ્યક્ષપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ભારત વતી કાલે સ્ટોકહોમ, સ્વીડનમાં આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ભારતને મુક્ત, ન્યાયી ...

ડિસેમ્બર 2, 2025 9:27 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:27 એ એમ (AM)

views 9

ચાલુ વર્ષે નવેમ્બર મહિનાની કુલ વસ્તુ અને સેવા કર, GSTની આવક 0.7 ટકા વધીને 1.70 લાખ કરોડ રૂપિયાથી વધુની થઇ

નવેમ્બર 2024 ની સરખામણીમાં ગયા મહિને કુલ વસ્તુ અને સેવા કર, GST કલેક્શન 0.7 ટકા વધીને 1.70 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું. ગયા વર્ષે આ જ મહિનામાં કુલ GST આવક 1.69 લાખ કરોડ રૂપિયા હતી. ઓક્ટોબરમાં સેન્ટ્રલ GST કલેક્શન 34 હજાર 843 કરોડ રૂપિયા અને સ્ટેટ GST 42 હજાર 522 કરોડ રૂપિયા હતું. ઇન્ટિગ્રેટેડ IGST કલ...

ડિસેમ્બર 2, 2025 9:26 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:26 એ એમ (AM)

views 8

દિત્વાહ વાવાઝોડા ગ્રસ્ત શ્રીલંકાને ભારતની તમામ સહાયની ખાત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુઆર કુમાર દિસાનાયકે સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન, શ્રી મોદીએ શ્રીલંકાને બચાવ અને રાહત પૂરી પાડવા માટે ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારત તરફથી સતત સહાયની ખાતરી આપી હતી.વાતચીત દરમિયાન, રાષ્ટ્રપતિ દિસાનાયકે આપત્તિમાં ભારતની સહાય બદલ ...

ડિસેમ્બર 2, 2025 9:24 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:24 એ એમ (AM)

views 26

અટલ પેન્શન યોજનામાં 48% મહિલાઓ સાથે 8 કરોડ 34 લાખથી વધુ લોકોની નોંધણી

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, અટલ પેન્શન યોજના (APY) માં 8 કરોડ 34 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. તેમાંથી 48% મહિલાઓ છે.મે 2015માં શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ નાગરિકો, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોને સાર્વત્રિક સામાજિક સુરક્ષા પ્રણાલી દ્વાર...

ડિસેમ્બર 2, 2025 9:23 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:23 એ એમ (AM)

views 8

સરકારે મોબાઇલ હેન્ડસેટની વાસ્તવિકતા ચકાસવા માટે સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશન માટે નિર્દેશો જારી કર્યા

સરકારે મોબાઇલ હેન્ડસેટનીઅધિકૃતતા ચકાસવા માટે તમામ મોબાઇલ ફોન પર સંચાર સાથી એપ્લિકેશન પ્રી-ઇન્સ્ટોલકરવાની જરૂર હોય તેવા નિર્દેશો જારી કર્યા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગેમોબાઇલ હેન્ડસેટ ઉત્પાદકો અને આયાતકારોને નિર્દેશ આપ્યો છે કે, ભારતમાં ઉપયોગ માટેઉત્પાદિત અથવા આયાત કરાયેલા તમામ મોબાઇલ હેન્ડસેટમાં સંચા...

ડિસેમ્બર 1, 2025 8:07 પી એમ(PM) ડિસેમ્બર 1, 2025 8:07 પી એમ(PM)

views 6

SIR મુદ્દે વિરોધ પક્ષના હોબાળાને વચ્ચે લોકસભામાં મણિપુર વસ્તુ અને સેવા કર બીજો સુધારા ખરડો, 2025 પસાર

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણા-SIR સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આજે બપોર બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. બીજી વખત મુલતવી રાખ્યા પછી જ્યારે લોકસભા બપોરે 2 વાગ્યે મળી, ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિ...