ડિસેમ્બર 2, 2025 2:51 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 2:51 પી એમ(PM)

views 6

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – SIR ઝૂંબેશ હેઠળ ગણતરીનો તબક્કો આગામી 11 ડિસેમ્બર સુધી ચાલશે

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – SIR ઝૂંબેશ હેઠળ ગણતરીનો તબક્કો આગામી 11 ડિસેમ્બર સુધી ચાલશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાની આગેવાનીમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની સમગ્ર ટીમ તમામ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કર્મચારીઓ સાથે સંકલનમાં રહી સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યર...

ડિસેમ્બર 2, 2025 2:24 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 2:24 પી એમ(PM)

views 8

ખાસ મતદાર સુધારણા અભિયાન સહિતના મુદ્દાઓ પર વિરોધ પક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે.

મતદાર યાદીમાં ખાસ સઘન સુધારા સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોના હોબાળાને કારણે લોકસભા પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી બાદમાં 2 વાગ્યા સુધી જ્યારે રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ જ્યોર્જિયાથી આવેલા સંસદીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્ય...

ડિસેમ્બર 2, 2025 2:28 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 2:28 પી એમ(PM)

views 15

રશિયાનું 2030 સુધીમાં ભારત સાથે 100 અબજ ડોલરના વેપાર સુધી પહોંચવાનું લક્ષ્યાંક.

રશિયા 2030 સુધીમાં ભારત સાથે 100 અબજ ડોલરના વેપાર સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. રશિયાના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી ડેનિસ મન્તુરોવે એક મુલાકાતમાં આ વાત કહી હતી અને આ લક્ષ્યને ખરેખર મહત્વાકાંક્ષી ગણાવ્યું હતું. મન્તુરોવે કહ્યું કે રશિયા સહકાર માટેની પરિસ્થિતિઓમાં સુધારો કરીને વ્યાપારિક સંબંધોને સમર્થન...

ડિસેમ્બર 2, 2025 2:21 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 2:21 પી એમ(PM)

views 8

ઊર્જા, સંરક્ષણ અને વેપારમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચા

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ ઊર્જા, સંરક્ષણ અને વેપારમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર અમેરિકન કાયદા નિર્માતાઓના જૂથ સાથે ફળદાયી વાતચીત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ક્વાત્રાએ કહ્યું કે વોશિંગ્ટનમાં રાજદૂતના સત્તાવાર નિવાસસ્થાન, ઇન્ડિયા હાઉસ ખાતે યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામ, રિચાર્...

ડિસેમ્બર 2, 2025 2:20 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 2:20 પી એમ(PM)

views 9

ઇમરાન ખાન અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ, પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ, પીટીઆઈએ આજે ઇસ્લામાબાદ હાઇકોર્ટ અને રાવલપિંડીની અદિયાલા જેલ બહાર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પક્ષના નેતાઓ અને તેમના પરિવાર માટે પણ સંપર્ક વિહોણા રહ્યા છે. સરકારે સભા સરઘસ બંધી ફરમાવી છે.જેના કારણે ખાનની સ્થિતિ...

ડિસેમ્બર 2, 2025 2:55 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 2:55 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દરેક રાજકીય નેતા માટે પ્રેરણાસ્ત્રોત છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દરેક રાજકીય નેતા માટે પ્રેરણાસ્ત્રોત છે. વડોદરાના સાડલી ગામમાં સરદાર ઍટ 150 યુનિટી માર્ચ સરદાર યાત્રા નિમિત્તે યોજાયેલા સરદાર ગાથા કાર્યક્રમને સંબોધતા શ્રી સિંઘે કહ્યું, જ્યારે રાજકીય નેતૃત્વ લોકોમાં વિશ્વસનીયતા ગુમા...

ડિસેમ્બર 2, 2025 9:47 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:47 એ એમ (AM)

views 6

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીવત્

રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીંવત્ છે. હવામાન વિભાગની યાદી મુજબ, આ સમયગાળા દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. બીજી તરફ, રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દીવ, જુનાગઢનું કેશોદ અને કચ્છનું નલિયા સૌથી ઠંડા શહેર રહ્યા છે.જ્યારે અમદાવાદ, ભાવનગ...

ડિસેમ્બર 2, 2025 9:46 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:46 એ એમ (AM)

views 20

અમદાવાદમાં યોજાયેલી ગુજરાત ઓપન ઈ-સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપના છ ટાઇટલમાં વિજેતાઓને રોકડ ઇનામ અપાયું

ગુજરાતની પ્રીમિયર ઈ-સ્પોર્ટ્સ સ્પર્ધાઓમાંની એક, ગુજરાત ઈ-સ્પોર્ટ્સ ઓપન ચેમ્પિયનશિપ ૨૦૨૫ની ગ્રાન્ડ ફાઇનલ અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે યોજાઇ હતી.આ ચૅમ્પિયનશિપનો 19 ઓક્ટોબરના રોજ ઓનલાઈન નોંધણી તબક્કાની સાથે પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતમાંથી બે હજાર ૩૨૮ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. જેમાં છ ગેમ ટાઇટલમાં ભ...

ડિસેમ્બર 2, 2025 9:43 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:43 એ એમ (AM)

views 12

અમદાવાદના વાડજમાંથી ક્રાઇમ બ્રાંચે 35 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી 35 લાખ 77 હજાર રૂપિયાથી વધુનો 357.750 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 36 લાખ 40 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંનેની પ્રાથમિક પૂછપર...

ડિસેમ્બર 2, 2025 9:41 એ એમ (AM) ડિસેમ્બર 2, 2025 9:41 એ એમ (AM)

views 10

નવેમ્બર-2025 સુધીમાં નવ ટકાના વધારા સાથે રાજ્યની જીએસટીની 52 હજાર 390 કરોડની આવક

ગુજરાત સરકારના રાજ્ય કર વેરા વિભાગને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નવેમ્બર સુધીમાં કુલ રૂપિયા 52 હજાર 390 કરોડની આવક થઇ છે જે ગત નાણાકીય વર્ષના આ સમયગાળા દરમિયાન થયેલ કુલ આવકની તુલનામાં 9 ટકા વધારે આવક થઈ છે.નવેમ્બર-2025 સુધીમાં ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ 52 હજાર 390 કરોડની આવક થયેલ છે. જે ગત વર્ષના સમા...