ડિસેમ્બર 3, 2025 3:27 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 3:27 પી એમ(PM)
13
રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 2025માં ભાવનગર જિલ્લાની પાલીતાણા મહિલા કોલેજની ટીમ વિજેતા બની
રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 2025માં ભાવનગર જિલ્લાની પાલીતાણા મહિલા કોલેજની ટીમ વિજેતા બની છે. સેંદરડાની ટીમને હરાવીને પાલીતાણા મહિલા કોલેજની ટીમ ચેમ્પિયન બની છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સૌરાષ્ટ્ર ઝોન માટે કબડ્ડીમાં સાત મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. હવે પાલીતાણા મહિલા ...