ડિસેમ્બર 3, 2025 7:57 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:57 પી એમ(PM)
5
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, સમગ્ર વિશ્વમાં નાગરિકોને સામાજિક સુરક્ષા આપનારો ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, આજે અંદાજે 64 ટકા નાગરિક ઓછામાં ઓછા એક પ્રકારની સામાજિક સુરક્ષા મેળવે છે. તેનાથી ભારત સમગ્ર વિશ્વમાં નાગરિકોને સામાજિક સુરક્ષાનો લાભ આપનારો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. નવી દિલ્હીમાં આજે ઇન્ડિયાએજ 2025 સંમેલનમાં તેમણે જૂના શ્ર...