ડિસેમ્બર 4, 2025 9:29 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:29 એ એમ (AM)
7
નવ હજારથી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદ થયેલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર એનાયત થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરશે. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ મનીષા વકીલ પણ ઉપસ્થિત રહેશે.તાજેતરમાં યોજાયેલી ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને આ સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કરાશે.