ડિસેમ્બર 4, 2025 7:47 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 7:47 પી એમ(PM)
7
આગામી ત્રણ દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને દિલ્હીમાં શીતલહેરની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને દિલ્હીમાં શીતલહેરની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, શનિવાર સુધી હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશામાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે. હવામાન સંસ્થા એવી પણ માહિતી આપી છે કે દક્ષિણ કર્...