માર્ચ 10, 2025 7:33 પી એમ(PM)
વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 4 હજાર 804 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે
વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા મા...