ડિસેમ્બર 5, 2025 9:52 એ એમ (AM) ડિસેમ્બર 5, 2025 9:52 એ એમ (AM)
8
જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાનખાન દ્વારા ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં સારવારની મંજૂરી માટે અરજી કરી
પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં ત્રણ દિવસમાં તબીબી તપાસ અને પરીક્ષણો કરાવવાની પરવાનગી માંગવામાં આવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.તેમણે ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધ...