ડિસેમ્બર 5, 2025 2:04 પી એમ(PM) ડિસેમ્બર 5, 2025 2:04 પી એમ(PM)
4
તમિલનાડુના મદુરાઈના મંદિરમાં દીપ પ્રગટાવવાના મુદ્દે ડીએમકેના સાંસદોના વિરોધને પગલે લોકસભાની કાર્યવાહી ખોરંભે
તમિલનાડુના મદુરાઈમાં એક મંદિરમાં દીપ પ્રગટાવવાના વિવાદને લઈને ડીએમકે સભ્યોના વિરોધને પગલે લોકસભા બપોરે 12:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે મળી ત્યારે વિપક્ષી પાર્ટીઓના સભ્યોએ વેલમાં ધસી જઇને વિરોધ કર્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ મામલો ન્યાયાલયમાં છે ...