ડિસેમ્બર 6, 2025 8:10 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 8:10 એ એમ (AM)
10
ભારત-રશિયા વચ્ચે સંરક્ષણથી લઈને વેપાર સુધી વિવિધ ક્ષેત્રે 16 કરારો પર હસ્તાક્ષર થયા
ભારત અને રશિયાએ ગઈકાલે સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા સંબધિત ક્ષેત્રોને આવરી લેતા 16 કરારો પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ...