ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 7:37 પી એમ(PM)

રમતગમત મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે ગુજરાત સૌથી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમતો આયોજીત કરનાર રાજ્ય છે.

રમતગમત મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે ગુજરાત સૌથી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમતો આયોજીત કરનાર રાજ્ય છે. વિધાન...

માર્ચ 20, 2025 7:35 પી એમ(PM)

પાટણની વિશ્વ વિખ્યાત રાણીની વાવમાં આવતીકાલે એક અદભુત દૃશ્ય જોવા મળશે.

પાટણની વિશ્વ વિખ્યાત રાણીની વાવમાં આવતીકાલે એક અદભુત દૃશ્ય જોવા મળશે. 21 માર્ચે બપોરે 12:39 કલાકે સૂર્યના કિરણો સીધા ભ...

માર્ચ 20, 2025 7:32 પી એમ(PM)

ધોલેરા તાલુકાના બાવળીયાળીમાં ગોપાલક સમાજની 75 હજારથી વધુ મહિલાઓએ હુડા રાસ રજૂ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો.

ધોલેરા તાલુકાના બાવળીયાળીમાં ગોપાલક સમાજની 75 હજારથી વધુ મહિલાઓએ હુડા રાસ રજૂ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. સંતશ...

માર્ચ 20, 2025 7:29 પી એમ(PM)

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE (શિક્ષણના અધિકાર) હેઠળ પાટણ જિલ્લામાં 6 લાખ રૂપિયાની આવક મર્યાદા સાથે 1 હજાર 828 અરજીઓ મંજૂર થઈ છે.

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE (શિક્ષણના અધિકાર) હેઠળ પાટણ જિલ્લામાં 6 લાખ રૂપિયાની આવક મર્યાદા સાથે 1 હજાર 828 અરજીઓ મંજૂર થ...

માર્ચ 20, 2025 7:27 પી એમ(PM)

હિંમતનગર સહિત ગ્રામીણ વિસ્તારમાં ઝડપાયેલ ૯૯ લાખના વિદેશી દારૂનો વીરપુર ખાતે નાશ કરાયો હતો.

હિંમતનગર સહિત ગ્રામીણ વિસ્તારમાં ઝડપાયેલ ૯૯ લાખના વિદેશી દારૂનો વીરપુર ખાતે નાશ કરાયો હતો. ગુજરાતમાં દારૂબંધી છ...

માર્ચ 20, 2025 7:25 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ વર્ષે જ વધુ 600 વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે જાહેરાત સહિતની પ્રક્રિયા તબક્કા વાર કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ વર્ષે જ વધુ 600 વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે જાહેરાત સહિતની પ્રક્ર...

માર્ચ 20, 2025 7:21 પી એમ(PM)

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શનનું આયોજન કરાયું હતું.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શનનું આયોજન કરાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ નવીન કૃષિ ટેક...

માર્ચ 20, 2025 7:18 પી એમ(PM)

મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે વર્ષ વર્ષ 2025-26નું મૂળ અંદાજપત્ર 258 કરોડ રૂપિયાની પુરાંત સાથે કુલ 1 હજાર 247 કરોડ 25 લાખ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું.

મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે વર્ષ વર્ષ 2025-26નું મૂળ અંદાજપત્ર 258 કરોડ રૂપિયાની પુરાંત સાથે કુલ 1 હજાર 247...

માર્ચ 20, 2025 7:17 પી એમ(PM)

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજ્યમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો કરાયા

આજે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. ચકલીની સંખ્યામાં ઘટાડો થતો અટકાવવા અને ચકલીને બચાવવા માટે આ ખાસ દિવસની ઉજવણ...