માર્ચ 22, 2025 8:07 પી એમ(PM)
દિલ્હી સરકાર, સંસદીય બાબતોના મંત્રાલય, અને દિલ્હી વિધાનસભા સચિવાલયે આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન – NeVA ના અમલીકરણ માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
દિલ્હી સરકાર, સંસદીય બાબતોના મંત્રાલય, અને દિલ્હી વિધાનસભા સચિવાલયે આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન - NeVA ના અમલીકર...