ડિસેમ્બર 6, 2025 7:32 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 7:32 પી એમ(PM)
13
રાજ્યમાં હવા પ્રદૂષણનું ધ્યાન ન રાખતી 541 બાંધકામ સાઇટને દંડ કરીને 123 લાખથી વધુની વસૂલાત
રાજ્યમાં હવા પ્રદૂષણ ઘટાડવા શહેરી વિભાગે મહાનગરપાલિકાની બે હજાર 600 થી વધુ બાંધકામ સાઈટનું માત્ર ત્રણ જ દિવસમાં નિરીક્ષણ કર્યું. હવા પ્રદૂષણનું ધ્યાન ન રાખતી રાખતી 541 જેટલી બાંધકામ સાઇટને દંડ કરીને 123 લાખથી વધુની વસૂલાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાંધીનગરમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં...